________________
હરિવલભદાસ બાળગોવિંદદાસ પુસ્તકમાળા. અંક ૬
भोजन व्यवहारत्यांकन्या व्यवहार
रोटी त्यां बेटी,
અથવા,
અથવા, જે જે નાતેને અરસ્પરસ ભાણું વ્યવહાર છે તે તે નાતામાં
કન્યા વ્યવહાર કરવાની અગત્ય વિષે નિબંધ,
ક, કેશવલાલ મોતીલાલ. બુદ્ધિ અને રૂઢીની કથા; તથા સ્થાનિક સ્વરાજ્યના
ઈનામી નિબંધ વિગેરેને કર્તા, અમદાવાદ ડીસ્ટ્રીકટ કોર્ટને વકીલ,
-
તથા.
न विशेषोऽस्तिवर्णानाम् सर्वं ब्राह्ममिदं जगत् ।। ब्रह्मणा पूर्व सृष्टं हि कर्मभिर्वर्णतां गतम् ।।
છે મહાભારત રાન્તિ પર્વ મ૧૮૮ | અર્થ –જાતિનો વસ્તુત: ભેદ નથી. બ્રહ્માની ઉત્પન્ન કરેલી આ સૃષ્ટિમાં સર્વ જગત્ બ્રાહ્મ છે, તેમાં કર્મવડે જાતિ થઈ છે.
એક નાતમાં નાત, કળિયે બીજી કીધી; ગ્રહસ્થ ભિક્ષુક જાત, દીકરીઓ નવદીધી. કૃષ્ણારામ
અમદાવાદ છપાવી પ્રસિદ્ધ કરનાર, ગુજરાત વર્નાક્યુલર સેસાઇટી, સંવત ૧૯૪૯. સને ૧૮૯૩.
મૂલ્ય ૪ આના, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com