________________
વિભાગ ૫ મો.
પ્રકરણ ૧ લું
હાલની વર્ણવ્યવસ્થા વિષે અભિપ્રાય
આજ સેંકડે વર્ષે આપણને જ જ્ઞાતિનાં બંધને અનિષ્ટ લાગે છે એમ નથી. વખતે વખતે સુજ્ઞજનેને તેની અગવડતા લાગી છે, ને કઈ કઈ સમયે ખરી લાગણવાળા અને હિમ્મતવાન નરેએ તેને સામી બાથ પણ ભીડી છે. આજથી આશરે ચારસે વર્ષ ઉપર જુનાગઢમાં નરસિંહ મહેતા નાગર ભક્ત થઈ ગયો છે તેનાં બનાવેલાં પદે ઉપરથી તથા દંતકથા ઉપરથી જણાય છે કે નરસિંહ મહેતાએ જ્ઞાતિભેદને તિરસ્કાર કર્યો હતો. એ તિરસ્કાર તેમણે પ્રસિદ્ધ રીતે બતાવેલ છે ને તે સંબંધી એક પદ પણ જોયું છે. તે એ કેગીરિ તલાટોને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નહાવા જાય; ઢેડ વરણમાં દઢ હરિ ભક્તિ, તે પ્રેમ ધરીને લાગ્યા પાય. ગીરિ. કરજેડીને પ્રાર્થના કીધી, વિનતિ તણું બહુ વધારે વચન; મહાંત પુરૂષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરે રે કિર્તન. ગીરિ. પ્રેમ પદારથ અમે પામીએ, વામીએ જન્મ મરણ જે જાળ; કર જોડતામાં કરૂણ ઉપજી, મહેતાજી વૈષ્ણવ પરમ દયાળ. ગીરિ. પક્ષાપક્ષી ત્યાં નહિ પરમેશ્વર, સમદષ્ટિ ને સર્વ સમાન; ૌ મૂત્ર તુળસી વૃક્ષ લીપજે, એવું વૈષ્ણવે આખું વાયદાન. ગીરિ. મેહેતાજી નિશાએ આવ્યા, લાવ્યા પ્રસાદને કી ઉત્સવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com