________________
ખુલાસે હશે? વિગેરે અનેક વિચારનાં સમાધાન તેમને મળ્યાં અને તેમાં તેમણે પરમ સંતોષ અથવા નિત્યસુખ જાણું તે પ્રાપ્ત કરવા માગે રચ્યા. આ માગીને ધર્મ સંજ્ઞા મળી. આ પ્રમાણે ધર્મ નું જે સ્વરૂપ બંધાયું તેને સામાન્ય ધર્મ કહેવો ઘટે છે, કારણકે આ જગતમાં એક કરતાં વધારે પ્રજા છે અને તેમના દરેકના ધર્મ જુદા જુદા હાલમાં જણાય છે; છતાં તે સર્વેને સામાન્ય હેતુ નિત્ય સુખ અથવા મોક્ષ પ્રાપ્તિ અર્થેજ છે. દરેક માણસને જ્ઞાન થવા માટે પરમકૃપાળુ પરમામાએ ઈન્દ્રિયે આપી છે જેથી માણસ સઘળું સમજી શકે છે. ઈશ્વરે દરેકની ઇકિયમાં સરખા ગુણ સ્થાપેલા છે એટલે કે જીભને સ્વાદ લેવાનું, નાકને શ્વાસ લેવાનું, વિગેરે, વિગેરે. કેઈ આંખથી સ્વાદ લેઈ શકતું નથી, ત્યારે ઈશ્વરની પ્રેરણું તો દરેક માણસ માટે સરખી ગોઠવણની છે તો પછી ધર્મની પ્રેરણું જુદી કેમ હેય? ઈશ્વરપ્રેરિત મનુષ્ય માત્રને ધર્મ એકજ છે. જો કે દેશ, કાળ અને બુદ્ધિના ભેદે આજે અસંખ્ય ભેદ દેખાય છે ખરા, પરંતુ સર્વ ધર્મ માત્રનું લક્ષબિંદુ તો માત્ર અક્ષય સુખ એટલે મેક્ષ મેળવવાના સાધન તરફજ છે.
- મોક્ષનું સાધન શું? એવી ગણત્રી થઈ છે કે હાલમાં પૃથ્વિ ઉપર જુદા જુદા ધર્મોના મળી ૯૬૦૦૦ મતપંથા પ્રચલિત છે, તે પૈકી આ આર્યાવૃત્તમાંજ લગભગ ૮૦૦ જેટલા છે ! આ દરેક ધર્મ, સંપ્રદાય અથવા મતપંથને પ્રાધાન્ય હેતુ કર્મ, જ્ઞાન અને ભકિતરૂપ સાધનો પૈકી ઘણું કરીને એક, બે અથવા તમામ સાધનોથી મોક્ષ મેળવવાનો રસ્તો દર્શાવવાને છે. દુનિઆમાં પ્રચલિત હરકોઈ ધર્મ, સંપ્રદાય અથવા મતપંથ આ ત્રણ સિવાય મોક્ષનું સાધન અન્ય જણાવતા નથી. માટે એ ત્રણ સંબંધી હકીકત આપણે સહુથી જૂના ધર્મને શોધી તે ઉપરથી જોતા આવીશું.
સહુથી પ્રાચિન ધ વેદ છે. આ આર્યાવૃત્ત યાને હાલના હિંદુસ્તાનમાં જેટલા આર્ય એટલે હિંદુ ધર્મના સંપ્રદાય અને મતપંથે છે તે તો વેદને સહુથી પ્રાચિન માની તેનું શ્રેષ્ઠત્વ સ્વિકારે છે. પરંતુ પૃવિ ઉપર ચાલતા દરેક ધર્મ સંપ્રદાય અને માતાનું મૂળ પણ વેદ છે, એમ હવે સિદ્ધ થઈ ચુક્યું છે. સર વિલિયમ જેન્સ, કેચમેન બરફ, પ્રોફેસર મેક્ષમૂલર, બેરન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com