SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર્ષ ફરી વ્યાખ્યાનો અને પગથી મતમતાંતર રૂપિ જળને તોડીને વેદને પુનઃ જીવન આપી સત્યના પ્રકાશ કરવામાં પ્રાણાર્પણ કરી તેમણે અક્ષય કિર્તિ મેળવેલી છે. જોકે જનસમાજમાં લાંબા સમયથી જડ ઘાલી બેઠેલા મૂર્તિપુજ વિગેરે સંસ્કારોને લીધે તથા મૂર્તિપુજાજ જેઓનું ગુજરાનનું સાધન છે તેઓની ઉશ્કેરણી અને એવાંજ બીજાં કારણથી વાકે તેમની વિરૂદ્ધ હતા, તેથી તેઓ જોઈએ તેવી ફતેહ મેળવી શક્યા નથી–તેમની સંસ્થામાં બુદ્ધિમાન વિચારકે સિવાય વધુ માણસે જાડાયા નથી; તોપણ જે જોડાયા છે તેમણે ઘણું જ ઉત્તમ કામ ખજાવેલું છે. અને કેળવણીને સારો પ્રચાર થતાં લેકેમાં વિચાર બુદ્ધિ જાગૃત થઈ સત્યાસત્યનું તાલન કરવાની શકિત આવશે ત્યારે આ સમાજ વધુ ફત્તેહ મેળવશે, એમ ભાસે છે. આ સમાજની સ્થાપનાથી લોકોમાં ધર્મબુદ્ધિ અને વિચારશક્તિ જાગૃત થઈ છે. અંગ્રેજી ભણેલાઓની વેદ ઉપરથી આસ્થા ઉઠી ગઈ હતી, તેઓ વેદને માનતા અને સ્વધર્મ પાળતા થયા છે. પરધર્મમાં જતા લોકો અટકી પડયા છે. પરધર્મમાં દાખલ થઈ ગયેલાઓને શુદ્ધિ સંસ્કાર કરી આર્ય ધર્મમાં લાવવા પ્રયત્ન થયો છે. ગેરક્ષણ સભાઓ અને અનાથાશ્રમ સ્થાપાયાં છે. બાળલગ્નાદિ હાનિકા રિવાજોનું જે દિવસે દિવસે કમી થવા લાગ્યું છે, અને લગ્નમાં થતો રંડીઓને નાચ બંધ થયો છે. તેમના વાક્ય પ્રહારોથી દરેક આચાર્યોને જાગૃત થઈ શાને અભ્યાસ કરવાની અને તેમનું અનુકરણ કરવાની ફરજ પડી છે. હજુ આર્યસમાજે ઘણું કામ કરવાનાં બાકી છે. વેદભાષ્યનું ૧ મહર્ષિએ નિરૂક્તના આધારે વેદભાષ્ય કરેલું છે, છતાં પણ પુરત સંસારવાળા વિદ્વાન, સુધારા ઉપર નું પ્રાધાન્ય સ્થાપવા તેમણે વેદ સંગતિએને આમ તેમ ગોઠવી યુલિવિલાસ કર્યો છે, એમ જણાવી યુવાન કાન ઉડાવવા પ્રયત્ન કરે છે ! એ પણ તેમની બુદ્ધિની બલીહારીજ છે !!! સત્ય શોધ બાબુ અરવિંs સ્પા શબ્દોમાં કહે છે કે “મહર્ષિ દયાનંદની પ્રતિષ તે જરૂર કરવી જ પડશે, કારણ કે તેના સાથી પહેલા મનુષ્ય હતા કે જેમણે વેદની ખરી કંa A છે. મિયા વિચારોની ગરબડ તથા અંધારવાળા સમયમાં તેમજ નવા હતા કે જે સન્યતાને નઇ શકયા. જે બંધના અમારી સત્યને સખી રી કરવાનું બંધ કર્યા હતા, તે બંનેને તેડવાની કંપ પપ્ત કરી તેમણે કરવાની ખા કર્યા અને અન્યને પ્રાથમાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy