SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ ત્યારથીજ આર્યલોકેનો તેને સંગ થયો હતો. જગન્નાથ, રાજગૃહ અને વણારસી વિગેરે સ્થળોમાં ફરી તેણે બ્રાહ્મણ પાસેથી ધર્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, પરંતુ વેદ ઈશ્વરદત્ત છે અને પરમાત્મા અવતાર લે છે, એ બે સિદ્ધાંતો તેને પસંદ નહિ પડવાથી તે બાદો સાથે મળી ગયેલ અને નાલન્દની પ્રસિદ્ધ વિઘાલયમાં રહી ધર્મશક્ષણ મેળવ્યું. પછી તે મૂર્તિપુજાની સામે થયે, અને પશ્ચિમ તરફ જતાં ઈરાનમાં જરથોસ્તી ધર્મની પણ સામે થયો હતો; પરંતું જાદુગરોના ત્રાસથી તેને ત્યાંથી નાસવું પડ્યું હતું. ૨૯ વરસની ઉમ્મરે તે જુડીઆમાં પાછો આવ્યો અને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તે વખતે ત્યાંની પ્રજા અને રાજા યાહુદી ધર્મ પાળતા હતા, તેથી ત્યાંના રાજા પાઇલેટને તેની આ વર્તછુક પસંદ ન પડવાથી કોર્ટમાં લાવી તેની તપાસ ચલાવી, પણ તેમાં તે નિર્દોષ જણાયાથી છેવટ જુઠા સાક્ષીઓ લાવી ચાર લોકોની સાથે સામેલ રહ્યાનો આરોપ મૂકી તેને ગુન્હેગાર ઠરાવી ક્રોસથી મારી નાંખી કબરમાં દાટ હતો. આ ધર્મનું મુખ્ય પુસ્તક બાઈબલ છે, તેમાં સૃષ્ટિની ઉત્પતિ. મનુષ્યોત્પત્તિ અને ઈસુના જીવન ચરિત્ર સંબંધી અનેક ચમત્કારિક આ વિદ્યાલયની પદ્ધતિ હાલના ગુરકળાને મળતી હતી. ૨ પાદરીએ ઇસુને કાસથી માર્યાનું સ્પષ્ટ કહે છે, છતાં સ્વ. મણિલાલ નભુભાઈએ એક પુસ્તકમાં તેનો અર્થ સમજાવતાં “મન એજ દુઃખનું નિદાન છે, માટે તેને મારી નંખાય-કાસ્ટ ( મન ) ને ફાંસીએ ચઢાવાય (મારી નંખાય) તેજ મોક્ષ. ” એ પ્રમાણે જણાવ્યું છે ! ! મહર્ષિ દયાનંદે નિરૂક્ત પ્રમાણે અર્થ કરી વેદ, યંત્રાદિ સર્વ વિદ્યાનું મૂળ છે એમ સિદ્ધ કર્યું હતું તે આ સાક્ષર રત્નને બુદ્ધિ વિલાસ જણાયો હતો ! અને તેમણે કોઈ જાતનો સ્પષ્ટ આધાર ન હોવા છતાં આવો અર્થ કર્યો છે, તે બુદ્ધિ વિલાસ નહિ : : ! ૩ શ્નના મણ પછી તેમના શિષ્યએ બંદગી કરવાનાં, નેક માગે વાવવાના અને ઈશ્વરી ભેદ વિશે યાહુદી ધર્મગ્રંથને આધારે જે જે ઉખાણે કર્યા હતાં, તે એકઠાં કરીને સેંટ પોલ તથા સેંટ માસ્યુસે તેમાં પોતાનું કેટલું ઉમેરીને બાઇબલ બનાવ્યું છે. એમ કહેવાય છે. જેકવીએટ તે ગીતા, વેદ અને પુરાને આધાર લેઈ બાઇબલ બનાવ્યાનું કહે છે. કાસ્ટ અને કૃષ્ણનું મળતું નામ ને તે બંને એકજ હતા એમ કરાવવા પણ પશ્ચિમના વિદ્વાનોને પ્રયત્ન કર્યો છે ! કયાં કચ્છ અને કયાં કાઈ ! ! ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034775
Book TitleBharatno Dharmik Itihas
Original Sutra AuthorN/A
AuthorManilal Lallubhai Pedhi
PublisherManilal Lallubhai Pedhi
Publication Year1919
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy