________________
દેશના-૧૪.
[૫૯]
卐
ફરક આકારમાં છે સ્વરૂપમાં નથી.
નિગેાદની સ્થિતિએ રહેલા જીવા તથા મેક્ષમાં રહેલા જીવે બન્ને સ્વરૂપે સરખા જ છે. સ્વરૂપમાં લેશ પણ ફરક નથી. ફૅક પુદ્દગલ સયેાગામાં છે. કર્મ વણાથી લિપ્ત તે સ ંસારીજીવે, અલિસ તે મેક્ષના જીવ; બન્નેમાં આ જ ફક. એકેન્દ્રિયમાં રહેલા જીવાએ લીધેલા પુદ્ગલેા શરીરપણે પિરણમાવ્યાં છે, એઇન્દ્રિયના જીવે પણ તેવાં પુદ્દગલે શરીરપણે પરિણમાવ્યાં છે, એમ પંચેન્દ્રિય પંત સમજી લેવુ. જે ધાન્ય તથા જલ તમે લ્યે છે, તેજ જનાવર લે છે, છતાં આકારમાં તફાવત છે. કારણ કે જનાવરને બિચારાને તિર્યંચ નામકર્મને ઉદય છે, તેથી તે આહાર પાણીનાં પુદ્દગલે ત્યાં તે રૂપે પરિણમાવે છે, આપણે મનુષ્યનામક ના ઉદયે મનુષ્યપણાને ચેાગ્ય પુદ્દગલ પરિણમાવીએ છીએ,
વનસ્પતિકાચનું વિવેચન.
જીવાની પાંચ જાતિ કહેવામાં આવી. એકેન્દ્રિય, મેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિન્દ્રિય, પચેન્દ્રિય પૃથ્વીકાય, અપકાય, તેઉવાય, વાયુકાય ને વનસ્પતિકાય, એ પાંચ પ્રકાર એકેન્દ્રિયના છે. આપણી દૃષ્ટિથી દેખાયેલા આ પ્રકારેનું વિવેચન કર્યું. વનસ્પતિકાયમાં બે ભેદ છે. પ્રત્યેક વનસ્પતિકાય તથા સાધારણ વનસ્પતિકાય. પ્રશ્ન થશે કે પૃથ્વીકાયાદિમાં તેવા ભેદો કેમ નહિ? એકનું અનેક કરવાની, ઉછેરવાની, સૂકાઈ જઈને લીલા થવાની જે શકિત વનસ્પતિમાં રહેલી છે, તે શક્તિ પૃથ્વીકાયાદિ ચારમાં નથી. વનસ્પતિકાય ક્ષીણ થઈ ને ઉદ્દભવ પામી શકતા નથી. લીલી-લીલફુગ આસા મહિને કાળી થઈ જાય છે, જ્યાં વરસાદ આવ્યે કે પાછી લીલીછમ ! એવું લીલાપણું એનુ એ લીલાપણું ખીજી કઈ ચીજમાં દેખાતુ નથી. લીલપુગ એવી ચીજ છે કે અહીંથી ઊતરી જ્યાં ગઈ ત્યાં જથ્થા જામે. અન્યઅન્ય ઉત્પાદનશક્તિ, શુષ્ક થયા બાદ આ થવાની શક્તિ વનસ્પતિકાયમાં છે, તે પૃથ્વીકાયાદિમાં નથી. લીલફૂલ પાણી નથી, પણ વનસ્પતિ છે. પૃથ્વીકાયાદિ પાંચે ય જાતિ સ્વતંત્ર છે. વનસ્પતિકાયની સ્થિતિ એવી છે કે નિગેાદ વનસ્પતિકાય જ માની શકાય. ત્યાં ખેારાક અનંતા સાથે લે છે. શરીર ન દેખાય તેવું અંગુલના અસંખ્યાતમા ભાગે બધા જીવા સાથે જ બનાવે છે.
યણુક, ત્ર્યણુક પરમાણુ જીવ ગ્રહણ ન કરી શકે. અનતાન ંત પુદ્ગલ પરમાણુ એકડાં થાય, ગ્રહણ લાયા ઔદારિક વણા ખને, ત્યારે જ તેવા સંકા જીવ ગ્રહણ કરી શકે. અગુલના અસ ંખ્યાતમા ભાગે પુદ્ગલેા એકઠા ન થાય, ત્યાં સુધી આહારપણે લેવાને લાયક ન બને. નિગેાદ વિચાર.
બાદર નિગેાદમાં એક શરીરમાં અનતા જીવા છે. અનેક જીવવુ એક શરીર. ખારીક અદૃશ્ય એક શરીર અનતા જીવા એકઠા મળી બનાવે, ત્યારે તે સૂક્ષ્મનિગેદ. દેખીશકાય તેવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com