________________
દેશના-હ. on :
[39] પુદગલા લેવા પડે. વૈકિય શરીર માટે વેકિય જ પુગલે લેવા પડે. મન, વચન, કાયાનાં પુદગલ સ્વભાવે જ થયેલાં છે. કેઈ પગલે મનને લાયકનાં છે. કેઈ પગલે વચનને લાયકનાં છે, અને કઈ પુદ્ગલો શરીરને લાયકનાં પણ છે. મેગ્યતા સ્વભાવ આશ્રીને છે.
વર્ગણ એટલે શું?, તે એક દષ્ટાંત દ્વારા સમજાવે છે કુચીક નામના એક શેઠ હતા. તેને ત્યાં ગાયે લાખોની સંખ્યામાં હતી. તેણે જુદા જુદા ગોવાળને અમુક હજાર ગાયે ચરાવવા માટે આપી છે, પણ ચરતાં ચરતાં એક બીજા ગોવાળની એક બીજાના ટેળામાં ગાયે ચાલી જાય છે. ત્યારે આ મારી છેઆ મારી ગાય છે એમ ગોવાળિયાઓ વારંવાર લઢે છે. અને શેઠ પાસે ફરીયાદ દરરે જ આવ્યા કરે છે, ત્યારે શેઠે સરખા રંગવાળી ગાના વર્ગો પાડ્યા. પેળી, કાળી, લાલ કાબરચીતરી. મિશ્રરંગવાળી વગેરે વગૅ પાડ્યા, અને ગોવાળિયાને વર્ગ વાર લેંપી દીધી. લાખે ગાને સંભાળવા માટે જુદા વર્ગ કરવા પડ્યા. તેમ અહીં પુદગલોને અંગે તે તેવર્ગણાના વર્ગ પાડ્યા.
એક વર્ગ એકલે એક એક પરમાણુને છે. એક વર્ગ એ કે જેમાં બે પરમાણુથી સ્કંધ થાય છે, પછી ત્રણ, ચાર, પાંચ સે અને આગળ. હજાર લાખ કેડ સંખ્યાના અસંખ્યાતા અનંતા એમ કરતાં અભવ્ય જીવોથી અનંતગુણ, અને સિદ્ધોથી અનંતમા ભાગે પરમાણુ એકઠા થાય ત્યારે તે દારિકને લાયક વર્ગવ્યું. તેમાંથી ઉત્કૃષ્ટ ભાગે આવી જાય તે ઔદારિકને લાયકનાં પગલે તેવા સ્કર્ધ અનંતા વચમાં જાય પછી વૈક્રિયને લાયક પુદગલે, તેવા વૈક્રિયને અગ્ય, પછી આહારકને અગ્ય પછી ગ્ય, પછી તૈજસ આ રીતે પડેલા વર્ગોને વર્ગણ કહે છે.
દ્વયશુકને ચણુક થાય તે સ્વભાવ પરિણત, અનાજને વનસ્પતિના પરિણમાવ્યું. અનાજ આપણે આરોગ્યું એ અનાજ ખાઈને તે પુગલોને આપણે આપણાં શરીરપણે પરિણમાવ્યાં. આપણે લાયકનાં પગલે લઈને તેને આપણાં શરીરરૂપે પરિણાવી શકીએ. ઔદ્યારિક પુદગલેથી ઔદારિક શરીરની રચના થઈ શકે. તેમજ વૈકિય, આહારક શરીર માટે સમજી લેવું આ શરીરના પરિણામે આપણું પ્રયત્નથી ઔદારિક શરીરપણે પરિણમેલી વહુ લઈને આપણે
દારિક શરીર બનાવી શકીએ. એ સ્વભાવથી જ વર્ગણ બની, અને તે પુદગલે જીવ ગ્રહણ કરે છે. એકેન્દ્રિય બેઈન્દ્રિય એમ જેવા જ હોય તે મુજબ, પુદગલે લઈને એક, બે ઈન્દ્રિય પણે પરિણમવે, યાવત્ દેવતા, નારકી પણ શરીરપણે પરિણુમાવે મનુષ્ય ગ્ય શરીર મનુષ્ય જ રચી શકે છે.
આડારક શરીર કરવાનું કારણ? કોઈ વખત એવી છત્તિ થઈ કે જેમાં શ્વાસ લેવાનું મુશ્કેલ હોય તેવા વખતે આહારક શરીર કરી ક્ષેત્રાન્તર કરાય. તીર્થકરની અદ્ધિ જેવા તથા જીવ રક્ષા માટે ક્ષેત્રાંતર કરવા માટે આહારક શરીરની ૧૪ પૂર્વીએ રચના કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com