SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના—૨૯. 卐 [૧૧૩] વાણી તથા કાયાથી એ રીતે નવ પ્રકારે હિંસાથી સાધુને વિરતિ છે. પ્રથમ મહાવ્રત, પ્રાણાતિપાત વિરમણુ' નામનું છે. પ્રતિજ્ઞા ગમે તેવી હોય, પણ તેની કિમત ત્યાં જૂહું ન હોય તેા જુઠ્ઠાને મહાવ્રતમાં અવકાશ નથી. ક્રોધી, લેાભી, ભયભીત વગેરે તમામને મહાવ્રતમાં અવકાશ છે, પણ જૂદુંને અવકાશ નથી. આથી બીજું મહાવ્રત મૃષાવાદ વિરમણુ વ્રત છે કે જેમાં મન, વચન, કાયાથી કરવું નહિ, કરાવવું નહિ, અનુમેદવું નહિ, એવી રીતે પ્રથમ મહાવ્રતની માફક જ નવ પ્રકાર છે. ખીજું મહાવ્રત હાય તે પહેલુ મહાવ્રત ટકે. સચિત્ત કે અચિત્ત, થાડું કે ઘણું જંગલમાં કે શહેરમાં કંઈ પણુ આપ્યા વિના લેવું નહિ, લેવરાવવું નહિ કે તેમાં અનુમેદન આપવું નહિ. ત્રીજી અદત્તાદાન વિરમણ મહાવ્રત પાળવાવાળા ઉપર જણાવેલી ત્રણ પ્રતિજ્ઞાવાળા હોય, પણ જે પેાતાની દૃષ્ટિ સ્થિર રાખી શકે, તેજ ટકી શકે, નહિ તે લપસી જાય. હિંસા જૂઠ, ચેરીથી વિરમવું એવી પ્રતિજ્ઞાવાળા પણ જો સસમાં ડૂખ્યા તે માને કે એ ડૂખ્યા ! પર્યુષણ પર્વમાં, તમને શ્રીકલ્પસૂત્રના વ્યાખ્યાનમાં સિંહ ગુપૂાવાગ્નિ મુનિની વાત સાંભળે છે ?, તે પ્રસંગ યાદ છે ને ! એમનામાં મહાવ્રતે ખરેખર હતાં, અને જેમની તપશ્ચર્યાથી સિંહ સરખા જનાવરો પણ શાંત થઈ જાય એવા તેા એ જખરા તપસ્વી હતા. ચાતુર્માસ પણ સિંહની ગુફા પાસે રહીને એમણે ઉગ્ર તપશ્ચર્યા કરી હતીને ! આવા માહાત્મા પણ કાશાને ત્યાં ચાતુર્માસાથે ગયા; ગયા પણ શા માટે ? પોતાના સામની પ્રતિતી કરાવવા ગયા, છતાં દૃષ્ટિ-ક્ષેત્રમાં થૈ ગુમાવ્યુ, અને તેથી મહાવ્રતને અંગેનુ ધૈય, થૈ બન્ને ઉડી ગયુંને ! સ્ત્રીના સમાગમ તે। દુર રહ્યો, પણ તેણીના સમાગમની ઇચ્છા, પણ બધાને પાયમાલ કરી નાંખે છે. ચાહ્ય દેવતા, ચાહ્ય મનુષ્ય; અને ચાહ્ય તિર્યંચની સ્ત્રી સ ંબંધી વિષય ભાગના સથા ત્યાગ તે પણ ઉપર મુજબ નવ પ્રકારે એ ચતુર્થ મૈથુન વિરમણુ વ્રત. આ ચાર પ્રતિજ્ઞા હોય, પણ પરિગ્રહ વિરમણ વ્રત ન હોય તે બાવાજીની ગીતાવાળું થાય ! આવાજીની ગીતા ! એક આવાજીને એક ભકતે સુંદર રૃખાવની સારા પાનાની, સારી છપાઇની, મનેહર ગીતા આપી. બાવાજી ગીતાને સાચવવા લાગ્યા. જયારે ગીતા નહેાતી, ત્યારે કાંઇ ચિંતા નહેાતી, પણ ગીતા આવ્યા પછી ગતિ જ ફ્રરી ગઇ. વખતે ઉંદર કરડી જાય તે' એમ વિચારી બાવાજી પુરા સુત્તા પણ નહેાતા, ઘડી ઘડી ઉઠે, અને ગીતા તપાસે, ફેરવી ફેરવીને જુએ કે ગીતાને કરડી તેા નથી ને! આથી ખાવાજીની તબીયત ઉજાગરાથી બગડવા લાગી, અને ભકતાએ અસ્વસ્થ પ્રકૃતિનું કારણ પૂછ્યું. બાવાજીએ જે હતુ તે કારણુ કહી બતાવ્યું. બધા અજ્ઞાની ! ભકતાએ ગીતા પાસે ઉંદર ન આવે માટે એક ખીલાડી લાવી આપી. ખીલ્લીને ભકતા ખાવાજી પાસે રાખી ગયા. બિલાડી રાખવાથી હવે ઉંદર નહિં આવે, એ કબુલ, પશુ ખીલ્લીને ખાવા તે જોઇએને! ભૂખી ખીલાડી તે આખી રાત મ્યાંઉં મ્યાં ન કરે તે ખીજું શું કરે! આથી બાવાજીને તે કરમે એની એ જ દશા રહી. ભકતાએ ખીલાડીના ખાનપાન માટેને, તથા તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat C www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy