________________
દેશના ર૭
પુદગલેની અસર
પૂ. શ્રીગણધર-મહારાજાએ, જેનશાસનની સ્થાપના સમયે, રચેલ શ્રી ભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ-પરિણામ નામને અધિકાર ચાલુ છે. સંસારની વિચિત્રતા, જીની વિવિધ વિચિત્રતાને આભારી છે. જેના બે ભેદ છે, ૧ મેક્ષના તે કર્મથી રહિત, અને ૨ સંસારી તે કર્મથી સહિત. પગની વિચિત્રતા જ અત્ર કારણભૂત છે, અને જીવે જેવાં કર્મ બાંધે છે, તેવાં જ અનુભવે છે. એકેન્દ્રિયનામ-કર્મના ઉદયે જીવ એકેન્દ્રિયપણે ઉપજે છે. એક જ જાતને ખેરાક લેવા છતાં તે રાકનાં પુદ્ગલે શરીરમાં મનુષ્યને મનુષ્યરૂપે, જનાવરને જનાવરરૂપે પરિણમે છે. જે પરમાણુઓ ગાયમાં દુધ રૂપે પરિણમે છે, તેજ પરમાણુઓ સાપમાં ઝેરરૂપે પરિણમે છે. ગ્રહણ કરેલાં અને કરાયેલાં પુદ્ગલેમાંથી જીભ, નાક, કાન, ચક્ષુ આદિ ઇંદ્રિયમાં તે તે સ્થળમાં મેગ્યરૂપે પરિણમે છે. ખોરાકમાંથીજ સાથળ, પગ, હાથ બધામાં તે તે પરિણમે છે. ખેરાક એકજ પણ ભિન્ન ભિન્ન અંગમાં ભિન્ન ભિન્ન અંગે અને ભિન્ન ભિન્ન ઢગે તે પરિણમે છે. ઇન્દ્રિયની અપેક્ષાએ જે જાતિને જીવ હોય, તે જે પુદગલે ગ્રહણ કરે, તે તે જાતિ પણે જ પરિગુમાવે છે. આથી પુદ્ગલેની અસર સમજી શકાય છે.
વિશેષણની જરૂર ક્યાં?
બાંધેલાં ઉત્કૃષ્ટ પાપનાં પરિણામ ભોગવવાનું સ્થાન નરક છે, એજ રીતિએ બાંધેલું ઉત્કૃષ્ટ પુણ્ય ભેગવવાનું સ્થાન દેવક છે, અને તે દેવગતિના પણ ચાર ભેદે છે. એક મનુષ્ય એક સારું કાર્ય કરે, એક મનુષ્ય બે સારાં કાર્યો કરે, એક મનુષ્ય બે, ત્રણ, ચાર કે વધારે સારાં કાર્યો કરે, તે તેના ફલમાં પણ તે મુજબ પ્રકાશ માનવા પડશે. ઉત્કૃષ્ટપુણ્ય-પરિણામ ભેગવવાનાં સ્થાન ઘણા માનવા પડશે. ગઈ કાલે દેવકમાં વ્યવસ્થાની વિચારણા વિચારી ગયા. ભવનપતિમાં દશ ભેદ છે, એજ અંક વ્યવસ્થાને સૂચક છે. ભવનપતિમાં વ્યવસ્થા છતાં વૈમાનિકને અંગે વપરાયેલે “રા' શબ્દ અહિ કેમ ન વાપરવામાં આવ્યું ?, વિશે પણ ફલ ત્યારે જ કહેવાય કે જે સંભવ કે વ્યભિચાર હેય. લાલ વસ્ત્ર ત્યારેજ બેલવું પડે છે, કે જ્યારે વસ્ત્રમાં અન્ય રંગ હેવાને સંભવ હોય છે. પીળું સોનું કે છેલ્થ એમ બેલાતું નથી, કેમકે સેનામાં પીળા વિના બીજો રંગ છે જ નહિ. તેવી રીતે રૂપમાં ધોળા વિના બીજો રંગ છે જ નહિ. બીજા રંગને સંભવ ન હોવાથી સોના, રૂપામાં વિશેષણ વાપરવાની જરૂર નથી. ભવનપતિ, વ્યંતર, તિષમાં, જે ભેદ છે, તેમાં બધા સમાતાં હેવાથી, અને બધા જ વ્યવસ્થા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com