SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - -- — - - - દેશના-૨૬. [૧૯] લેશ્યાના આધારે ભાવિગતિ. અંતકાલે હાજર થયેલી લેશ્યાના આધારે ભાવિગતિ સમજી શકાય છે, અને દેવતાના ભેદ માટે પણ એજ નિયમ. કૃષ્ણલેશ્યા, નીલેશ્યા અને કાતિલેશ્યાનાયેગે નરક અર્થાત્ એ ત્રણ વેશ્યા નરકમાં લઈ જાય છે. દેવતા પણું ફક્ત તેજલેશ્યાએ આપ્યું. નરક આપનારી લેશ્યા ન જ ધરાવે, નરકની લેગ્યાની છાયા ન હોય, તેવી લેણ્યા એટલે શુભલેશ્યાની શરૂઆત; અને એનું નામ થી તેજલેશ્યા. તેજલેશ્યામાં ધર્મને પ્રયત્ન હય, પણ પરિણુતિ ઉત્તમ ન હોય. ત્યાગ વૈરાગ્ય છતાં યેયની ઉત્તમતાનો અભાવ. ધર્મમાર્ગે પ્રવર્તનારા છ જૂદા જૂદા ધર્મમાં હોય છે, અને ધર્મના વાવટા પણ જૂદા જૂદા હોય છે. કેઈઈશ્વરને જગકર્તા માની મતાનુસાર ધર્મ આચરે છે, અને કેઈ શ્રીજિનેશ્વરદેવ કથિત ધર્મ આચારે છે. ધર્મની લેશ્યા તે સામાન્યતઃ બધામાં હોય છે, પણ “ઈશ્વર કર્તા છે એવા વાવટા નીચે જનારા વર્ગ માટે આતમ-દષ્ટિ તરફ વળવું મુશ્કેલ પડે છે. એવા વર્ગના છો તેવા ધર્મના ભેગે તિષિ દેવકમાં ઉત્પન્ન થાય છે. તિષીઓનું કામ લોકપકારનું છે. તિષી વર્ગમાં ચંદ્ર, સૂર્ય ગ્રહ, નક્ષત્ર, અને તારા છે. અહીં એક વાત સમજવાની છે. સૂર્ય અને ચંદ્ર એ બેમાં મહાન કેણુ? ઇતરે સૂર્યને મહાન અને પ્રથમ ગણે છે. જેના શાસનમાં ચંદ્રમાની પ્રથમ ગણના છે. સૂર્ય કરતાં ચંદ્રને જેનોએ વધારે મહદ્ધિક માન્યું છે. પૃથ્વીથી સૂર્ય કરતાં ચંદ્ર વધારે ઉચે છે ચંદ્રમાનું આયુષ્ય પણ સૂર્યથી વધારે છે. ચંદ્રમાનું આયુષ્ય એક પપમ અને એક લાખ વર્ષનું છે, આ હિસાબે પણ ચંદ્ર મહદ્ધિક છે. જ્યારે સૂર્યનું આયુષ્ય એક પોપમ અને એક હજાર વર્ષનું છે. ગ્રહનું આયુષ્ય એક પલ્યોપમનું છે, નક્ષત્રનું આયુષ્ય અદ્ધપપમનું છે, તારાનું આયુષ્ય પપમના ચેથા ભાગનું છે; આ રીતિએ તિષીના પાંચ પ્રકાર. લેશ્યાના આધારે જેવા કર્મ પુદગલેનું પરિણમન થાય છે, તે તે પ્રમાણે જીવે ત્યાં ઉત્પન્ન થાય. દેના ભેદો અને વ્યવસ્થા. ઉદર્વકમાં રહેલા વૈમાનિક દેના બે ભેદ છે. એક મેટા, અને એક નાના. કલ્પાતીત કહેવાતા દેવકમાં વ્યવસ્થાની જરૂર નથી, કારણ કે તેઓ સ્વતંત્ર છે. કપિપપન્નમાં બધી વ્યવસ્થા છે. દશ પ્રકારે વ્યવસ્થાવાળા તે કહપપપન્ન વૈમાનિક દેવે કહેવાય છે. કપાતીત વૈમાનિક દેવકમાં દશ પ્રકારની વ્યવસ્થા નથી. જેમ દુનિયામાં રાજા કે પ્રજાએ નીમેલો પ્રમુખ, તેમ આખા દેવકના સ્વામી તે ઈંદ્ર, દેવતા ઉત્પન્ન થાય ત્યારથી તેને ત્રણ જ્ઞાન હોય, છતાં તે શ્રુતને પારગામી હોય અને અક્કલમાં અગ્રગણ્ય હોય તે નિયમ નથી. નાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy