SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ દેશના-૨૩. 卐 [<<] છૂટકે દાન દીધું, કોઈએ દેતાં તે આનંદથી આપ્યું, પણ પાછલથી પસ્તાયા હોય. આ રીતે મનની ભાવનાના ભેદ મુજબ પૂલમાં ભેદ પડી જાય એ સ્પષ્ટ છે. લક્ષાધિપતિ દાન દેવા સાધુને નિમત્રે, અને દરિદ્રિ નિમ ંત્રે એમાં પણુ થનારાં પુણ્ય તથા નિર્જરા લક્ષ્મી કે દારિદ્રયના આધારે થતાં નથી. પાત્રમાં પડતાં કિંમતી કે સામાન્ય દ્રવ્યના આધારે થતાં નથી, પણ સાથે સાથે ખાસ આધાર માનસિક-ભાવનાની શુદ્ધિ તથા અશુદ્ધિ ઉપર છે, તેમાં તીવ્રતા મદતા પર આધાર રહેલા છે. દ્રશ્ય, પાત્ર; તથા ચિત્ત, એ ત્રણેયના તથાવિધ સંચેગે પુણ્યના બધ થાય છે. ચંદનાનાં આંસુનુ મૂલ્ય. અડદના ઠઠા ગેતુ કરીને રાજ ઢોરને ન ખાય છે, પરન્તુ તે દ્વારા કુલ તા ચંદન બાલાને જ થયું. જેણે અડદના બાકુલાને તેવી અવસ્થામાં ભગવાન્ મહાવીર દેવને વહેારાવ્યા, કે ત્યાં કિંમત વહેારાવાયેલા પદાર્થની નથી, કારણકે પદાર્થમાં તે અડદના બાકુલા હતા. તેણીની સ્થિતિ કઈ હતી?, હતી તેા પોતે રાજકુમારી, પણ કઈ હાલતે પહેાંચેલી ?, પિતાનુ રાજ્ય ગયું પિતા મરાયે, માતા પુત્રી નાઠાં, કેઇ સૈનિકના સપાટામાં સપડાયાં, શીયળ રક્ષણાર્થે માતાએ આત્મ-બલિદાન દીધું. આ જોઇ સૈનિકે ચંદનાને (વસુમતિને) આશ્વાસન આપ્યું. પછી તે સૈનિક દ્વારા ચોટે વસુમતિ વેચાણી, શેઠથી ખરીદાણી, નામ ચક્રના અપાણું. ત્યાં વિચિત્ર કમવશાત્ મૂલા શેઠાણીની મહેરબાનીના અભાવે ભેાંયરાના કારાગૃહમાં પૂરાણી મસ્તક મૂડિત, હાથપગમાં બેડી, એક પગ ઉંમરની બહાર, એક પગ અંદર, ત્રણ દિવસની ભૂખી ભૂખમય સયેાગામાં ઉપયેગપૂર્વક અટ્ઠમ તપવાળી થઈ શેઠની તપાસમાં વ્યતિકર માલૂમ પડવાથી ખેડી તાડાવવા માટે શેઠ લુહારને ખેલાવવા ગયા, પણ તે પહેલાં સૂપડામાં અડદના બાકુલા મૂકતા ગયા. આ બાકુલા આ સચેાગેમાં તેણીએ છ માસના તપસ્વી મહાઅભિગ્રહવાળા સાક્ષાત્ શ્રીમહાવીરદેવને વડેરાવ્યા. આવી હાલતમાં તેણીને કેઈ પાત્ર આવે તે વહેરાવું' આ ભાવનાં થઇ એ જ મહામૂલ્યની વસ્તુ છે. ભગવાન આવ્યા, અભિગ્રહમાં ખામી હોવાને લીધે પાછા ફર્યા, તેથી ચ ંદનાને આંસુ આવ્યા, અને ભગવાને અભિગ્રહ પૂર્ણ થવાથી પાછા વળ્યા અને વહે, ચંદનાને કૃતાર્થ કરી; અને ચંદના ધન્ય ભાગ્ય બની. આ ચંદનાના આંસુનુ મૂલ્ય છે. આંસુ તે જગમાં કયાં થોડાં વહે છે ?, જગમાં કૈંક રડે છે ને ?; આતે ચંદના કમ રાજાને રડાવે છે. ક્રિયાની તરતમતા મુજબ ફુલમાં તરતમતા સમવીજ, છતી સામગ્રીએ દાન દેવાનુ, અને પુણ્ય કરવાનું ન સૂઝે તેની દશા શી થાય ?, જે આદર્શ પ્રત્યે લક્ષ્ય ન આપે એના જીવનમાં ભટ્ટીવાર આવે કયાંથી ?, જે છેક મૂલ નકશા ઉપર ધ્યાન ન આપે તે ચિતરે શી રીતે?, શ્રી જિનેશ્વરદેવનું દેરાસર પાસે હોય છે છતાં ય પૂજા કરવામાં આળસ કરે ત્યાં શુ થાય ? સયેગા સાનુકુલ છતાં પ્રમાદી બને એને પૂલ મળે કયાંથી !; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034770
Book TitleBhagwati Sutrani Deshnao
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri, Hemsagar Gani
PublisherSiddhachakra Sahitya Pracharak Samiti
Publication Year1949
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy