________________
પત્રાંક
વિષય
૪૭ અકામનિર્જરા તથા સકામનિશાના અંતરને
જણાવનાર તામલી તાપસનું દષ્ટાંત. , મિશ્ર પરિણામ યાં ૪૮ પુદગલાસ્તિકાય એક જાતિ છે. ૫૦ પ્રતિમા તથા પત્થર સરખા કહેનારને માતા તથા
સ્ત્રી સરખા ખરા કે ? પી નિર્માણ નામકર્મ જાતિ-નામ-કર્મને ગુલામ છે. પર શું સમ્યકત્વ એ જેનેને ઈજારે છે? ૫૩ જેઓ જ્ઞાનાવરણીયાદિ ન માને તેઓ તોડવાના
પ્રયત્નો કરે જ કયાંથી ? . સ્વરૂપ સમાન છે પણ ફરક આકારમાં છે. ૫૫ સૂક્ષ્મ તથા બોદર વિભાગ.
આત્માના આઠ રૂચક પ્રદેશ કાયમ ખુલ્લા રહે છે. ૫૬ મોક્ષમાં શું છે? ૫૭ ફરક આકારમાં છે. સ્વરૂપમાં નથી. , વનસ્પતિકાયનું વિવેચન. , નિગોદ વિચાર. ૫૮ કુદરતને માનનારે એ બેય ગતિ મા જ છુટકે. પષ્ટ આકારરૂપે એકેન્દ્રિયના પાંચ વિકેન્દ્રિયના અનેક
પંચેન્દ્રિયના ચાર ભેદ. , પ્રત્યક્ષમાં શંકાને સ્થાન નથી, શંકા પરાક્ષની જ હોય. ૬૦ દેવલોક તથા નારકી છે કે નહિ ? ૬૧ કુદરતને માનનારે નારકી માનવી જ પડે. ૬૨ જીવ મૂક્ષ્મ પગલેને ગ્રહણ કરી શકો નથી. ૬૩ પલ્ટો એ પુદગલોને સ્વભાવ છે. , એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણાને ક્રમ પુણ્યાને અંગે છે. ૬૪ સમ્યક્ત્વની વ્યાખ્યા છએ કારમાં જીવનું મન્તવ્ય છે. ૬૫ શ્રાવકની દયા શક્ય કેટલી ? સવા વસે. ૬૬ મુઠ્ઠીભર જીવોની હિંસાને ત્યાગી વ્રતધારી શી રીતે? ૬૭ અધેલોક, મધ્યલોક, ઉદ્ઘક, એ ક્રમ સકારણ છે.
. નરકનું કંપાવનારૂ સામાન્ય વર્ણન. ૬૮ ચારે ગતિનાં જેને કાર્યક્રમ કે છે? , સમકિતીને જીવની વાસ્તવિક દશાને ખ્યાલ આવ્યા " વિના રહે જ નહિ. ૭૦ સ્વરૂપે સર્વ આત્મા સમાન છે.
પત્રાંક
વિષય ૭૧ સંજ્ઞા હોય ત્યાંજ અસર થાય. ૧૨ જુલમીને ધિકાર છે ! ૭૩ કુદરતનાં ઈન્સાફમાં સુકા ભેગુ લીલું બળતુ નથી. , આજ્ઞા સિદ્ધ તથા હેતુ સિદ્ધ પદાર્થો. ૭૪ પુણાઈ વધે તેમ આગળ વધાય. ,, પંચેન્દ્રિયમાં તિર્યંચને એક ભેદ છે. ૭૫ ની પરિણતિમાં પલટો આવે છે. ૭૬ જલચરાદિનું વર્ણન. , ઇન્દ્રિયની સાથે મનને ગણનામાં કેમ ન ગમ્યું ? ૭9 યુત જ્ઞાનની વિશિષ્ટતા. ૭૮ જયણ વગર થતી કાતીલ હિંસા. , કેટલીક વખત રૂઝાવટ, એ ઘાતક થાય છે. ૮૦ દેવલોકનાં ભેદે શાથી? , સમકિતીને વૈમાનિક વિના આયુષ્યને બધ હેય નહિ. ૮૧ શ્રીમતીનું દૃષ્ટાંત. , દેવતાના ભેદો ૮૨ સમકિતિની સ્થા કઈ હોય. ૮૩ અકામ નિ જીરાનું પણ સામર્થ્ય તે પ્રમાણમાં
માનવું પડશે. ૮૪ સજન અપકારી પ્રત્યે ઉપકાર કરે, તે ઈશ્વરનું
વલણ કેવું હોય ? ૮૬ ઈશ્વરના નામે ધાગા પંથીઓના ધધા. ૮૭ મનુષ્ય થાય પણ સમૂર્ણિમ થાય તે સાર્થક શું ૮૮ રડતા કરેલુ ઉલ્લાસથી શી રીતે ભોગવાય. ૮૮ ચંદતાના આંસુનું મુલ્ય. ,, ક્રિયાની તરતમતા મુજબ ફલમાં તરતમતા સમજવી. ૯૦ અકામ નિર્જરા. , ભૂખ્યા તરસ્યો મરેલે બળદ દેવ થાય છે ? ૧ નટને નિષેધ કે નટીને? ૯૨ ભવનપતિ દેવ “કુમાર” શાથી કહેવાય છે. , વ્યંતરાદિ દેવ સંબંધિ. ૮૩ નરક જેવી ગતિ માન્યા વિના ચાલે તેમ નથી. , સમ્યકત્વનાં અભાવે દેવગતિ રોકાતી નથી. ૯૪ સમ્યકત્વ પામવાને વખત કયાં ? ૫ નવકારને નકાર કરેમિભતેને 'કાર કયારે બેલે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com