________________
૪૪
સરવથી પહેલી પિચી પ્રભુ પાસે ગઈ. હરિને હાથ જમાડે બીજે વીસમે થઈ. ૨૩ સુંદરી સરવે થઈ આપ્યું અન્ન આણુને નેણ ભરી નિહાળે જીવન જાણીને. ર૬ ભાવે ભેજન કરાવ્યું, પૂરણ પ્રીતશું; પ્રભુજી પ્રસન થયા જોઈ રસ રીતશું. ૨૫ પ્રેમદાને પ્રેમ જોઈ નેહ ઘણે નાથને; અભય પદ હરિએ આપ્યું, અબળા સાથને ૨૬ તમ પતિ તમને નડે એહ અમને ગમ્યું; ચતુરા ચિત તમારું. અમ ચરણે રચ્યું. ૨૭ એવા હરિ દયાસિંધુ દયા કરે દાસને;
અમે તો વળગી રહ્યા એના વિશ્વાસને ૨૮ સાખી–વિશ્વાસે વળગી રહ્યા ઓધવ અમે નિરધાર; .
એક દિવસ ન વિસરે નિરમળ નંદકુમાર. અમે અબળાને આધાર એ ગોપીથી ગવાય;
નિર્ભે નાતે તે તુટયે કેમ જાય. વિશ્રામ-ઓધવ એક સમે. વહાલે હતા વનમાં
શરદની રજની રૂડી, વિચાર્યું મનમાં ૧ મેહને મેરલી વાઈ અતિ આનંદમાં; વેદનું ગાન કર્યું છબીલે છંદમાં. ૨ થંભ્યા જળ જમુના કેરા સુકાયા તરુ ફૂલિયાં
ખગ મૃગમીન મહા શુદ્ધ બુદ્ધ ભુલિયાં. ૩ પ્રેમે પાષાણુ ગળ્યાં પાણી થઈને વળ્યા; જગમ જડ રૂપે થાવર થઈ થપ્યા. ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com