________________
૪૨
સાખી–ગ જુગત ભેગી કરે જેણે મન વશ થાય;
મેહન શું મન મળી રહ્યું જોગ કર્યા કેમ જાય. અમે રૂપ નિશ્ચ કર્યું એ રૂપ નવે ચિત્ત
દીઠું તે દિલમાં વસ્યું અણદીઠે શું પ્રીત. વિશ્રામ-એક સમે ધેન ચરાવે કૃષ્ણ બલબ્રાત;
જમુના તીરે આવ્યા ત્યાં સડુ સાથજી. ૧ તરુ મારુણી શીતળ છાયા સુંદર સોહામણું; કૃણ બળદેવ બેઠા ત્રટ જમુના તણું. ૨ હરિ મુખે બોલ્યા એવું ભેજન ઈચ્છા થઈ મુનિના યજ્ઞમાં અન્નને લાવે જઈ. ૩ આપણું નામ લેજે ઘણું અન આપશે; તમારા વચન તેઓ સ્થિર કરી સ્થાપશે. ૪ એવી હરિએ આજ્ઞા કરી સખા સહુ પરવર્યા; વેદ ધૂન વિપ્ર કરે આવી ત્યાં ઊભા રહ્યા. ૫. અમને અને સારુ મેહને મોકલ્યા; કૃષ્ણ બળદેવ તે તો જમુના ઊભા રહ્યા. ૬ સાંભળી સરવે બેલ્યા અમને એ નહિ ગમે; તમે તે સને મહીને આવ્યા આણે સમે. ૭ હજી દ્વિજ જમ્યા નથી સહુ ટોળે મળી; તમને અન્ન કયાંથી આપે જાઓ પાછા વળી. વાડવના વચન સુણ ગેપ પાછા વળ્યા આવ્યા શ્રી કૃષ્ણ પાસે મન રીસે બળ્યા. ૯ કૃષ્ણ કહે રીસ શાની જ્યારે ગયા યાચવા; સહુના શબ્દ સુણું હૃદયમાં રાખવા. ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com