________________
t
સબરસ રિઝયા હરિ, આવ્યા અન્ન જોઈને, ગુણ લક્ષણ પૂરાં, હસ્યા મન મે હિતે. એવે થઈ નભમાં ઘટાડો કે દામ, નંદજીએ પાસ બેલાવી લાવે કરી ભામની. લાડિલી જાઓ તમે લાલને લઈને અમારે ભુવન સોંપો શામ રહીને, તમ સુત તેડી જાઉં આનંદ શું અમે સંદેહ તમે શીદને રાખો સુખે જાઓ તમે. ૮ હરિને હાથ હી હીંડી ગજગામિનિ, મનમાં ભાવ ધર્યા, ભેટયાને ભામની. ૯ અલૌકિક જ આવી કુલ્યાં તરુ તે ઘણું; પ્રભુજીએ રૂપ પ્રકાણ્યું પ્રેમે પિતા તરૂ. ૧૦ અબળા આનંદ પામી ઝટ ચર ની; મનોરથ મનમાં થયાં શ્યામ સુખમાં રમી, ૧૧ એવી લીલા અકળ એની, તારુણ અંતે લહી. સુર સરવે જે જે બોલે કુસુમ વૃષ્ટિ થઈ. ૧૨ એવું સુખ અમને આપ્યું. કહો કે હશે;
તે તે હરિ જોશું જ્યારે, સુખ ત્યારે થશે. ૧૩ સાખી–સુખ શાંતિ ત્યારે થશે, જ્યારે શું થ ..
અમે સહુ સુના ફરીએ પ્રાણ પ્રભુની પાસ. ઓધવ એ તમે જાણે કેમ જીવે જીવતી જન એહ;
આવ્યાની આશા કરી રહ્યા અમારા દેહ. વિશ્રામ-એના બહુ બાળ ચરિત્ર સહુ ચતુર લહે;
બીજા એણે અનેક કર્યા સહુ મોટા કહે. ૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com