________________
૧૨
ચડતાં શરમ ન આવી; મેટે ઉપાડે જાન મનાવી, ભાભીએ પાસે ગાણાં ગવરાવી. ૭૧ એવા ઠાઠથી સને લાવ્યા, સ્ત્રી પુરુષને ભલા ભમાવ્યા . ચાનક ' લાગે તે પાછેરા ક્રો, શુભ કારજ મારુ એ કરજો, ૭ર પાછા ન વળીઆ એક જ ધ્યાન, દેવા માંડ્યું તિહાં વરસી જતાન; દાન દઈને વિચાર કીધ, શ્રાવણ સુદી છઠનું મહૂરત લીધ. ૭૩ દીક્ષા લીધી ત્યાં ન લાગી વાર, સાથે મુનિવર એક હજાર; ગિરનારે જઇને કારજ કીધું, પચાવનમે દિન કેવલ લીધું. ૭૪ પામ્યા વધાઈ રાજીલ રાણી, પીવા ન રહ્યાં ચાંગળું પાણી; તેમને જઈ ચરણે લાગી, પીયુજી પાસે મેજ ત્યાં માગી; ૭૫ આપેા કેવલ તમારી કહાવું, શુકન જોવાને નહિ જાવું; દીક્ષા લઈ ને કારજ ઊંધુ, ઝટપટ પાસે કેવલ લીધું. ૭૬ મળ્યુ. અખંડ એવાતણુ રાજ, ગયાં શિવદરી જોવાને કાજ; સુદિની આઠમ અઢધારી, નેમજી વરિયા શિવવધુ નારી. ૭૭ નેમ રાજુલની અખડ ગતિ, વણ ન કેમ થાયે મારી જ વતી; યા કહુ' બુદ્ધિ પ્રમાણે, બેઉનાં સુખ તે કેવલી જાણે. ૭૮ ગારો ભણશે ને જે કાઈ સાંભળશે, તેના મનેારથ પૂરા એ કરશે; સિદ્ધનું ધ્યાન હૃદયે જે ધરશે, તે તે શિવવધુ નિશ્ચય વરશે. ૭૯ સવત આગજ઼ીસ શ્રાવણ માસ, વદની પાંચમને દિવસ ખાસ, વાર શુક ને ચાઘડીયું સારુ', પ્રસન્ન થયુ· મનડું મારુ ગામ ગામડાના રાજા રામસિંગ, કીધા શલાકા મનને ઉછરંગ; મહાજનના ભાવથકી મે’ કીધા, વાંચી શલેાકેા માટે જશ લીધે. ૮૧ દેશ ગુજરાત રેવાસી જાઓૢા, વિશા શરમાલી નાત
ને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com