________________
ભગવાન પાર્શ્વનાથ : 11
યવન રાજા પાર્વકુમારને હજુ બાળક જાણતું હતું. તેથી સંદેશે સાંભળી ઉગ્ર થઈ ગયા અને કહેવા લાગ્યું કે,
કદાચિત જે અAવસેન રાજા યુદ્ધના મેદાનમાં ઉપસ્થિત થયે હોત તે તેની સાથે યુદ્ધ કરી લેત, પણ આ બાળક સામે શું યુદ્ધ કરું ? માટે હે રાજદૂત ! એ કુમારને કહેજે કે તે મારી સામે યુદ્ધ કરવાની બાળહઠ છોડી દે.”
દૂતે પાર્વકુમારના બળને તેમને ખ્યાલ આપે. છતાં યવન રાજાને કંઈ ભાન થયું નહિ. તે બિચારે શું જાણે કે આ પાર્વકુમાર તે ત્રણે લેકના ઉદ્ધારક છે....ઈદ્રો વડે પુજાય છે. દેવે તેમની સેવામાં હાજર રહે છે. તેવા પાર્વકુમારના દૂત પ્રત્યે યવનને કોપાયમાન થતા જોઈને શાણા મંત્રીઓએ રાજાને ચેતવી દીધું અને પાર્શ્વ કુમારને પરિ. ચય આપ્યું. મંત્રીની વાતનું શ્રવણ કરી યવન રાજા શાંત થયે અને સ્વયં પાર્વકુમાર પાસે જઈ પિતાની ભૂલની ક્ષમા માગી. અહિંસાધર્મના પાલનક્ત પાર્શ્વકુમારે વગરયુદ્ધ કાર્ય સિદ્ધ કર્યું.
આ સર્વ હકીક્ત પ્રસેનજિત રાજાના જાણવામાં આવી. તેથી તે પણ પાર્વકુમારના બળ અને વૈર્ય પર વારી ગયા અને પાર્વકુમારની પાસે પહોંચી તેમનું યોગ્ય સ્વાગત કર્યું. ત્યાર પછી પ્રસેનજિતે પ્રસ્તાવ મૂક્યો કે, “હે રાજકુમાર ! આપે જેમ મને યવન રાજાના તાપથી મુક્ત કરવા અનJડ કર્યો છે તેમ હવે મારી કન્યાને સ્વીકાર કરી પુનઃ અનુગ્રહ કરો.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com