________________
ભગવાન મહાવીર સ્વામીનું
દીવ્ય_જીવન (૯) ૩૧
મહાપંડિત-રાજ્ય સત્તાધારી અને શ્રીમંતને બે અખાડા બની ગયા હતા ત્યારે દેશમાં બરબાદીની બેલબાલા વધતી જતી હતી.
ભગવાન મહાવીરના જન્મ પહેલાં જ દેશની પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી. અગણિત પશુઓ તથા પક્ષીઓનું ધર્મને નામે મંત્ર દ્વારા યજ્ઞકુંડમાં બલિદાન અપાતું હતું તથા સત્તાધારી અને શ્રીમંત વર્ગ મદિરાપાનમાં સર્વથા ભાન ભૂલી સાતેય વ્યસનમાં મસ્ત હતે. એક પાપની પાછળ બીજા પાપની પરંપરા ચાલે છે, તેથી એક સમય એ પણ આવી ગયે કે જ્યારે પિતાની ધર્મપત્નીના હાથની બનાવેલી રસોઈ ખાવી તે પણ પાંડિત્ય–ગર્વિષ્ઠ પંડિતેને માટે પાપ જેવું બની ગયું.
આવા વિકટ સમયમાં જ્યારે સંસારના કાને એ વાત પડી કે તીર્થકરના જન્મને સૂચિત કરનારા ૧૪ સ્વને ત્રિશલા રાણીએ જોયા છે, ત્યારે અહિંસાપ્રધાન ભાગ્યશાળીઓને એક આશ્વાસન મળ્યું અને નવ મહિના આઠ દિવસ પછી સંસારને પૂર્ણ વિશ્વાસ થઈ ગયે કે વર્ધમાનકુમાર(મહાવીરસ્વામી)ને જન્માભિષેક મેરુપર્વત પર ઈન્દ્રો તથા અગણિત દેવેએ કર્યો છે.
સર્વોત્કૃષ્ટ પુણ્યશાળી તીર્થકરને જન્મ ચાર અતિશય તથા ત્રણ જ્ઞાનયુક્ત હોય છે, તેથી મનુષ્યના મનમાં હિંસાને
સ્થાને અહિંસા, દુરાચારને સ્થાને સંયમ તથા ભેગ-વિલાસને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com