SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર : : ૪૧. બનેલે કદાઝમ્હરૂપી પડદે હટી જશે અને પછી તરત જ તમને શુદ્ધ સત્યનું સ્પષ્ટ અને સુરેખ દર્શન થશે.” આમ ભગવાન મહાવીરે મત, વાદ, વિચારસરણી અને માન્યતાઓના માનવીના હૃદયમાં ચાલતા વિવાદયુદ્ધને. ખાળવાનો પ્રયાસ કર્યો. આને માટે એમણે સાત આંધળા હાથીને જે રીતે જુએ છે તેનું દષ્ટાંત આપ્યું. આ અનેકાન્તવાદથી માનવી બીજાની દષ્ટિએ વિચારતે થઈ જશે અને. આમ થાય તે જગતના અર્ધા દુખે ઓછાં થઈ જાય. અનેકાન્ત સમન્વય અને વિરોધ પરિવારને માર્ગ બતાવે છે. વિનોબાજી કહે છે કે અનેકાન દષ્ટિ એ મહાવીરની જગતને વિશિષ્ટ દેન છે. અસ્તેય વ્રત ભગવાન મહાવીરે કહેલું ત્રીજુ મહાવ્રત તે અસ્તેય: છે. માણસે સર્વ પ્રકારની ચારીને ત્યાગ કર ઈએ. અણહકનું વણઆપ્યું કેઈનું કશું લેવું જોઈએ નહિ, કોઈની પાસે લેવડાવવું જોઈએ પણ નહિ અને એવા કામમાં સહાય કે ટેકે પણ આપવાં જોઈએ નહિ. એમણે તે એમ. પણ કહ્યું કે દાંત ખેતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ પણ એના માલિકને પૂછયા વિના સયમ વાળા મા લેતા નથી, બીજા દ્વારા લેવડાવતા નથી કે તેની સંમતિ આપતા નથી. આવે વખતે મોટી મોટી વસ્તુઓની તે વાત જ શી? સંયમીએ પિતાને ખપે થવી નિર્દોષ વસ્તુઓ શોધી. શિબીને હેવી જોઈએ. આને અર્થ કે પ્રત્યેક રાસ્ત હતી. રાતે બની નિવા-દેવાનો વિચાર કરો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034763
Book TitleBhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1986
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy