________________
ભગવાન મહાવીર : : ૩
છતાં તેઓ આ ઉપસર્ગકર્મમાં સદા-સર્વદા શાંત રહ્યા. કોઈનીય પ્રત્યે દ્વેષ કે રોષ રાખે નહિ. વિરોધી હોય કે વિના કારણે પજવનારે હોય, પણ દરેક પ્રત્યે એમના હૃદયમાં સ્નેહને સાગર ઊભરાતે હતે. દેવ, દાનવ, માનવ અને પશુઓએ એમને ભીષણ કષ્ટ આપ્યાં, તેમ છતાં ભગવાને મન, વચન અને કાયાને વશ રાખી આ બધું સહન કર્યું અને આત્મસાધનાને માર્ગે સતત ઉત્કર્ષ સાધતા રહ્યા. મૂશળધાર વરસાદ હોય કે કારમી ઠંડી હેય. આંધી. હોય કે તેફાન હોય તે પણ એમને સાધના-દીપ સતત જલતે રહ્યો.
ભગવાને અહિંસાને અહાલેક જગાવ્યું હતું, પરંતુ માનવજાત હિંસામાં સરી પડતી હતી. સત્તાના શેખીને યુદ્ધને મેડ ક્યાં આજેય ત્યજી શકે છે? આવી લડાઈમાં વિજયી. બનનાર, હારેલી પ્રજાનું સેનું-રૂપું તૂટી જાય અને યુવાન સી-પુરુષને પકડીને બજારમાં વેચવામાં આવે. આવી રીતે કૌશાંબી નગરીએ હમણાં જ વિજય મેળવ્યું હતું. આ નગરીમાં ભગવાન રેજ ભિક્ષા માટે આવે છે. ઘેર ઘેર ફરે. છે, પણ ભિક્ષા લીધા વિના પાછા જાય છે. આમ ને આમ. છ મહિના પસાર થાય છે. છ-છ મહિનાથી દમ અન્નને એક દાણે પણ શિક્ષારૂપે લીધે નથી ભર્યા સાગરમાં માછલી તરસી રહે તેવું કૌશાંબીની પ્રજાને લા. આખી. નગરી – પછી તે રાજ હોય કે અમાત્ય હાય, વેપારી હોય
કે ધર્મશાસ્ત્રી હોય પણ પા - પિતપલના સ્વર્ગની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com