________________
લગન મતવીર : : ૧૩
પાછા વળે. એ વસ્ત્ર ભારે કિંમતી હતું. વસ તુણનારે બ્રાહ્મણને કહ્યું કે બીજું અડધું વસ્ત્ર લઈ આવ તે તૂણીને આખું વસ્ત્ર બનાવી દઉં. ખૂબ દામ ઉપજશે.
મહાવીરની પાછળ ચાલ્યો. વસ્ત્ર માગતાં તેની જીભ ન ચાલી, પણ એકવાર તેમના ખભા પરથી એ વસ્ત્ર સરી પડ્યું. બ્રાહ્મણે એ લઈ લીધું. મહાવીરને તે એની ચિંતા જ નહતી, ત્યાર પછી તેમણે નવું વસ્ત્ર ન સ્વીકાર્યું.
जे ममाइममई जहाइ, से जहाइ ममाइअं ।
[જે મમત્વભાવનાને ત્યાગ કરે છે, તે મમત્વને પરિત્યાગ કરે છે. 3.
આ ઘટનામાં જેમ ભગવાનની પરમ કરૂણ જેવા મળે છે, એ જ રીતે સ્વ-દેહ પ્રત્યેની ઉત્કૃષ્ટ અનાસક્ત વૃત્તિ દેખાય છે. સંન્યાસ લીધાની પહેલી રાત્રે જ એમના સમભાવની કસોટી કરે તેવું બનાવ બન્યા. રાજકુમાર વર્ધમાન હવે શ્રમણ વર્ધમાન બની ગયા હતા. ઐશ્વર્યની નાજુક પુષ્પશષ્યા પરથી સાધનાના કઠિન કંટકછાયા પંથ પર એમણે કદમ માંડયાં હતાં.
તેઓ કમર ગામની બહાર રાત્રે કાઉસગ્ન કરીને ઊભા હતા, ત્યારે એક ગોવાળ એમને એના બળદ સંભાળવાનું કહીને ગયો. મોડે મોડે પાછા આવ્યા ત્યારે બળદ ન મળે. ધ્યાનસ્થ મહાવીર પાસેથી જવાબ ન મળતાં અમે નવી કિનારે કિનારે
અા શંકા ભય/ ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com