________________
છોડી ન શકતાં બધુંય ફોકટ છે, બધાના વચમાં રહીને અહિંસા વૃત્તિદ્વારા બીજાને સહાયતા કરવાથી ભગવાનની પ્રીતિ પમાય છે, જે માણસ કેવળ પિતાના સ્વાર્થ સાધવા માટે લાલસા વાળે થાય છે, તેની ક્યારે પણ રવાર્થ સિદ્ધિ થતી નથી.
তুলাধারের নিকট এই রূপ সার গর্ভ উপদেশ বাক্য শুনিয়া জাজলির জ্ঞান চক্ষু খুলিয়া গেল। ততঃপর লােকসমাজে অহিংসাত্ৰত অবলম্বন করিয়া নব উদ্যমে নব সাধনায় প্রবৃত্ত হইল।
તુલાધારની પાસે એવા પ્રકારનાં તત્વ વાળાં ઉપદેશ વાક્ય સાંભળી જાજલિના જ્ઞાન ચક્ષુ ખુલી ગયાં; ત્યારથી લઈ લેક સમુહમાં (રહી) અહિંસા વ્રત ધારણ કરીને નવા વ્યાપારમાં, નવી સાધનામાં પ્રવૃત્ત થયા જોડાયે.)
વાક્યા વળી, আমরা দুই বােন আর তিনটি ভাই। ভাই তিনটি বড়, আমরা দুবােন છેઅમે બે બહેન અને ત્રણ ભાઈ (છીયે); ત્રણ ભાઈબહેટા, અને અમે બે બહેને નહાની (છીયે). | নিজের প্রশংসা নিজে করতে নাই, তবু না বললেও চলে না, আমি খুব দা, কেউ যদি আমাকে একগণ দেয়, আমি তাকে (তাহাকে)
પિતાની પ્રશંસા પોતે કરતા નથી, તે પણ ન બેલે પણ ચાલે નહિ; હું ખુબ દાની છું, કોઈ જ મહને એક ગણું દે (તો) હું તેને દશગષ્ય વાળી આપુ છું ( દઉછું ).
একটা ফল ভাঙ্গামাত্র একটি সোনার কৌটা বাহির হইল, তার মধ্যে হীরা মােতী পান্নার নানান রকম অলঙ্কার। রাজকন্যা অলঙ্কার গুলি গায়ে পরিলেন।
એક ફલ ભાંગતાંજ એક સેનાની ડબી નિકલી, તેમાં હીરા મોતી પન્નાના જાત જાતના ભૂષણે. રાજકન્યાએ ભૂષણે શરીરે ઘારણ કર્યા (પહેય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com