________________
હે વણિક પુત્ર, જોઉં છું તું હમેશાં આ દુકાનમાં બેસીને ગધીયાણું, ફળ મૂળ વિગેરે વેચે છે. ત્યાં રહી હે કેવી રીતે આવી ધર્મબુદ્ધિ અને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું તેનું યથાર્થ રીતે વર્ણન કરીને મહારૂં કૌતુહલ દૂર કર; મહે દુનીયાની સઘળા પ્રકારની માયા ત્યાગ કરી છોડી) ધર્મ પ્રાપ્તિને માટે એકલો વનમાં લાંબા વખત (રહી) અત્યંત કઠોર તપસ્યા વડે શરીર ક્ષીણ કર્યું છે, તે બધું મહારૂં વ્યર્ય થયું અત્યારે તું મહને સમયગ્ય ઉપદેશ દઈ મહારું જીવન સાર્થક કર. | তখন তুলাধার বলিতে লাগিল ‘জাজলি, আমি জগতে কোন প্রাণীর প্রতি কখন হিংসা করি না, অহিংসা দ্বারা জীবিকানির্বাহ করাই আমার প্রধান ধৰ্ম্ম। আমি গো-জাতি উৎপীডকরিয়া কৃষি কৰ্ম্ম করিনা--সেই জ কেবল ফল ফুল ও গন্ধ দ্রব্যাদি দ্বারা সংসার যাত্রা নির্বাহ করি।
તે વખતે તુલાધાર બોલવા લાગ્યો, જાજલિ, હું જગતમાં કોઈ પ્રાણિના ઉપર કોઈ પણ વખત હિંસા કરતો (દુઃખ દેતો) નથી; દયા વડે જીવિકા ચલાવવી એજ મહારે મુખ્ય ધર્મ છે. હું ગ જાતિને પીડા કરી (દુઃખ દઈ) ખેતી કર્મ કરતો નથી, તેટલાજ માટે માત્ર ફળ ફૂળ, અને ગંધીયાણું વેચી સંસાર યાત્રા (જીવન) ચલાવું છું.
অভয়দান সকল প্রকার দান অপেক্ষা শ্রেষ্ঠদান। আমাকে দেখিয়া কোন প্রাণীই ভীত হয় না, আমি কাহারও প্রতি কোন রূপ নির্দয় ব্যবহার করি না, কোন প্রাণীকে কোন রূপ কষ্ট প্রদান করি না। আমি অপরের উপকার করিতে পাইলে ধ ও চরিতার্থ হই, কিন্তু তন্তে কখন গর্বিত হই না। যাহাতে সকল জীব অভয় লাভ করিতে পারে আমি তাহাই વિશા શfe
અભય દાન (જીવિત દાન) બધા પ્રકારના દાન કરતાં ઉત્તમ દાન છે. મહને જોઈને કોઈ પણ પ્રાણિ ભય પામતે નથી, હું કોઈ પણ ઉપર કેઈ પ્રકારનો નિર્દય વ્યવહાર કરતા નથી, કોઈ પ્રાણીને કોઈ પ્રકારનું કષ્ટ દેતો નથી; હું બીજાને ઉપકાર કરવા પામતાં ધન્ય અને કૃતાર્થ થાઉ છું, પરંતુ તેને માટે કયારે પણ ગર્વ યુક્ત યતે નથી (અભિમાન કરતું નથી); જેવડે બધા જીવ જીવિત લાભ કરી શકે હું તેજ કરુછું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com