________________
( ૮૫ ) અનુવાદ શિક્ષા,
વાકય માળા, এইক্ষণ আমার বিনীত প্রার্থনা এই যে, আপনি ধৈৰ্য্য ধারণ পুর্বক ক্ষণ মাত্র বিলম্ব না করিয়া প্রতিজ্ঞা পালনে নিল রঘুবংশের গৌরব রক্ষা করিতে যত্নবান হউন। বিলম্ব করা কোন মতে বিধেয় নহে। যতই বিলম্ব করিবেন, ততই জন সমাজে নিন্দনীয় হইতে হইবে।
આ વખતે મહારી નમ્ર પ્રાર્થના એજ છે જે, આપ પૈર્ય ધારણ પૂર્વક જરા પણ વિલંબ ન કરી (ને) લીધેલ પ્રતિજ્ઞાના પાલન વડે નિર્મળ રઘુવંશનું ગૈરવ રક્ષણ કરવા યનવાળા થાઓ (પ્રયત્ન કરે).
একে সপত্নী বিদ্বেষ, হাতে আবার তাহাবা পরস্পর বিপরীত স্বভাব । આજના એક તો શકયને દ્વેષ, તેમાં વળી તેઓ પરસ્પર ઉલકા સ્વભાવવાળા હતા.
ভীষ্মের এই জ্ঞানগর্ভ সকল উপদেশ যেন দুর্যোধনের কর্ণে বিষধারা বর্ষণ করিল, এবং সেই বিষম বিষের অসহ যাতনায় তিনি জলদ গম্ভীর স্বরে ভীষ্মকে সম্বোধন করিয়া বলিলেন “পিতামহ, আপনি আর আমার সমক্ষে কখনও পাণ্ডবদিগের নাম উচ্চারণ করিবেন না। উহাদের নাম শুনিলেও আমার সর্ব শরীর ক্ৰোধানলে দগ্ধ হইয়া যায়, আমি এ জীবনে এক বিন্দু রক্ত থাকিতে পাণ্ডবদিগকে চ্যস্থান প্রদান করিব না, উহা নিশ্চয় যানিবেন।
ભીષ્માચાર્યના એ જ્ઞાન ભર્યા બધા ઉપદેશે દુર્યોધનના કાનમાં વિષ વરસાવ્યું; તેમજ તે ભયંકર વિશ્વની નહિ સહી શકાય તેવી પીડાએ તે મેયના જેવા ગંભીર અવાજે ભીષ્માચાર્યને સંબોધીને બોલ્યા કે “પિતામહ, આપ હવે બીજી વખત હારી આગળ પાંડવોના નામને ઉચાર કરશો નહિ. એનું નામ સાંભળતાં પણ મહારૂં બધું શરીર ક્રોધરૂપ અગ્નિ વડે બળી ભસ્મ થઈ જાય છે. હું
આ જીવનમાં એક બિન્દુ માત્ર લેહી રહેતાં પાંડવોને સાયના અગ્રમાં રહે તેટલું પણ સ્થાન (પ્રદેશ) દઈશ નહિ; એ નિશ્ચયે જાણશે.”
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat