________________
PUBLISHED BY
D. M. GANDHI, Proprietor of the Vividh Bhasha Shiksha Sahitya Mala,
NO. 18 LAKHI CHOUTRA, BENARES.
યાચના,
પ્રભુ? છે એવાં બુદ્ધિ દાન,
બને અમ જેથી સાવિક પ્રાણ. ગણુ . દેશ બંધુનાં દીલ દુભાતાં દુબે મારા પ્રાણ, દુભવતાં એ સંકટ હરવા બને દેહબલિદાન. પ્રભુ? છે દેશ ધર્મની ઉન્નતિ અર્થે થાઉં ઉપાદાન, કર્મવીર થઈદેશ શત્રુથી કરૂં દેશનાં ત્રાણ પ્રભુ? • વૈર વિરોધ વિસારી મુકી તજી સ્વાર્થ અભિમાન, પર ઉપકૃતિનો ભેખ ધરીને સેવાનાં કરૂં કામ.
પ્રભુ? છે એવાં બુદ્ધિદાન, બને અમ જેથી સાત્વિક પ્રાણું
પ્રભુ વાહ
કર્તા–
PRINTED BY BABU GANGA PRASAD GUPTA, AT THE
ART PRESS, BENARES..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com