________________
( ૧૨ ) কুটীরের সমস্ত ঘটনা বর্ণনা করিল। নিতাই এবং গুরু চরণ অবিশ্বাস করিয়া উড়াইয়া দিল, এবং কর্তব্য ত্যাগ করিয়া আসার জন্য অপর দুই জনের প্রতি অত্যন্ত রাগ করিয়া বিস্তর ভৎসনা করিতে লালি।
પ્રાય: દોઢેક કોશ માર્ગે જઈ જોયું તેના બાકીના બે સેબતી લાલટેન હાથે હાથમાં લાલટેન લઈ પાછા આવી રહ્યા છે. તેઓ નિશ્ચયેજ તમાકુ ખાવા ગયા હતા, લાકડાની કાંઈ વાત જાણતા જોતા તો પણ સમાચાર કહ્યા [3] ઝાડ કાપી લાકડાં ચીરાય છે, થોડી જ વારમાં રવાના થશે. તે વખતે વિધુ તેમજ વનમાલીએ ઝુંપડાની બધી ઘટના વર્ણન કરી; નિતાઈ તથા ગુરૂ ચરણે અવિશ્વાસ કરી વાત ઉડાવી દીધી (બે નાની) અને કર્તવ્ય (કાન) છોડી આ વવા માટે બીજા બેજ ઉપર અત્યંત કૃધ કરી અત્યંત ઠપકો દેવા લાગ્યા.
ત્ર-કંગાલ, সে ছিল দরিদ্রের সম্বল, অন্ধের যষ্টি। તે હવે દક્વિને આધાર, આંધળાની લાકડી (આધાર).
শৈশবে মাতৃহারা সে তার মাকে জানিতেই না। কি দুঃখী ছিল সে, একটি খেলার সঙ্গী পৰ্য্যন্ত তার (তাহার) ছিল না, না একটি তাই কি જન
બાહ્ય વયમાં માતા વિનાને તે તેની માને જાણ જ નહે. કે દુખી હતો તે, એકાદ રમવાને સાથી શુદ્ધાંત તેને હતો નહિ, નહિ એકાદ ભાઈ કે બહેન.
তবু সে ঠিক দুঃখী ছিল না, কারণ সে তার দুঃখ অনুভব করিতে পারিত না; সকল অভাব পূর্ণ করিতে তার সেই বুড়াে বাপ।
તે પણ તે સારી રીતે (અત્યંત) દુખી હતું નહિ, કારણ તે તેનું દુઃખ અનુભવ કરી શકતો નહિ; બધા અભાવ પુરા કરવા (માટે) તેને તે મુદે પિતા હતો). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com