________________
( ৩০০ ) দরজা দিয়ে বেরিয়ে তিন দিন তিন রাত্রি চল্লে (চলিলে) তারপর একটা পুষ্করিণীতে সােনার পদ্মফুল দেখতে পারে; সেখান থেকে যত পার নিয়ে এস।”
১৪ সপ (২), ২াগ ৪৭ খ্রই; এg মগন গন ৪৪. “ભાઈ કથાથી પુલ પ્રાપ્ત કર્યું છે (લાવ્યો છે) બેલ, મંત્રીના પુત્રના મનમાં દ્વેષ હતો તેથી] તે બે, હારા બગીચાની પૂર્વ દિશાના દરવાજાથી નીકળી ત્રણ દિવસ, ત્રણ રાત ચાલતાં, ત્યાર બાદ એક તળાવમાં સેનાના કમળ દેખાય છે. ત્યાંથી જેટલાં [લાવી] શકે તેટલાં લઈ આવ.
রাজপুত্র আর দেরী না করে করিয়া] সন্ধ্যার সময় এক পক্ষীরাজ ঘােড়ায় চেপে পুর্ব দরজা দিয়ে সােনার পদ্মফুল আনতে (আনিতে) বেরুলেন। তিন দিন, তিন রাত্রি মুখে জল পর্যন্ত না দিয়ে তিনি চলতে লাগলেন।
રાજપુત્ર જરાય વાર ન કરીને સાંઝના વખતે એક ગરૂડ જેવા ઘડે ચઢીને પૂર્વ દરવાજા (થી) સોનાનું પદ્મ પુલ લેવા નિકળે. ત્રણ દિવસ, ત્રણે રાત્રિ મહેહે જલ માત્ર ન દેતાં તે ચાલવા લાગ્યો.
প্রকাণ্ড অরন্থে এপার ওপার দেখা যায় না। কোথায় বা পুষ্করিণী, আর কোথায়ই বা সােণার পদ্ম ফুল! চার দিনের সন্ধ্যার সময় সেই সকল প্রদেশ ঘিরে (ঘেরিয়া) মেঘ নামলো (নামিল)-চারিদিকে অন্ধকার হয়ে এল,-ভয়ঙ্কর জোরে ঝড় বইতে (বহিতে) লাগলো (লাগিল), আকাশ ডাক্তে লাগলাে (লাগিল), বৃষ্টিতে যেন সমস্ত সৃষ্টি সংসার ভেসে যাবার অবসর হ’ল। রাজপুত্ৰ উৰ্দ, শ্বাসে ঘােড় ছুটালেন (ছুটাইলেন)। অনেক সময় পর ঘােড় এসে প্রকাণ্ড বাড়ীর নিকট থাম্লো (থামিল)।
ગાઢા જંગલમાં આપાર પેલે પાર જણાતો નથી. કયાં રહ્યું તળાવ અને કયાંય રહ્યું સેનાનું કમળ? ચેથા દિવસની સાંઝે તે બધા પ્રદેશને ઘેરી વરસાદ આવ્યા. ચારે તરફ અંધકાર થઈ આવ્ય, ભયંકર વેગે આંધી વહેવા લાગી, આકાશ ગજવા લાગ્યું, વરસાદથી જાણે સમગ્ર સૃષ્ટિ–સંસાર
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat