SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આજે ભાગ્યાનુસાર સારે તડાકે પડવા માંડે છે. નગરના મુખ્ય મુખ્ય માર્ગે થઈ સ્વારી આગળ ધપી રહી છે. મોટા મેટા વિશાળ રસ્તાઓ પણ આજે સંકુચિત લાગવા માંડયા છે. નરનારીઓના ટેલે ટેલા બારી તથા અગાસીઓ ઉપર ચઢી અથવા રસ્તાઓ પર મહામુસીબતે ખીચે ખીચ દબાઈને ઉભા રહી, આ સ્વારીની અદ્વિતીય શોભા નિહાળી રહ્યા છે. મૂળ ચરિત્રકારના શબ્દોમાં કહીએ તો સંઘપતિ મહારાજા વિક્રમાદિત્યની સંઘયાત્રામાં મુકુટબંધી ચૌદ તે ભૂપતિઓ પરિવાર યુક્ત હતા. પૂજ્યપાદાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ આદિ પાંચસે આચાર્ય ભગવન્ત સપરિવારે હતા. સિત્તર લાખ તે ઉત્તમ શુદ્ધ શ્રાવકેનાં કુટુંબે હતાં. અને એકસે એ ગણેસિત્તર સુવર્ણનાં જિનચૈત્ય હતાં ત્રણ સોના ચાંદીના જિનમદિરો અને પાંચસે હાથી દાંતના મનહર જિનમન્દિરો હતાં. તેમજ અઢારસો સુરમ્ય કાષ્ટનાં મન્દિર, વળી એક કોડ-કેટી બે લાખ અને નવસે સુંદર રથ સંઘમાં સાથે ચાલતા હતા. અઢાર લાખ ઉત્તમ જાતીવંત અ, છ હજાર હાથીઓ તથા સામાન ઉપાડવા માટે ખર્ચ, ઊંટ અને બળદો પુષ્કળ સંખ્યામાં રાખેલા હતા. યાત્રાળ સ્ત્રી પુરૂષે અનેક હતાં. કે જેની સંખ્યાને પાર નહોતો. અહિં અતિશકિત જેવું કંઈજ નથી. કેટલીકવાર જે વસ્તુ આપણા વખતમાં ન બની હોય અથવા નજરે ન નિહાલી હાય એટલે અન્ય સમયમાં પણ નહોતી એમ માનવું ભૂલ ભરેલું છે. કારણ કે થોડા સમય પહેલાંના નીકળેલા છે જે પિતાની આંખે નિહાળવા ભાગ્યશાલિ થયા છે, અને સમધ્યચક્ર અનુસાર પરિવર્તન થયા કરે છે. માટે જે જિજ્ઞાસાવૃત્તિથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034759
Book TitleAvantipati Maharaja Vikramaditya
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year1950
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy