________________
લેખકનું પ્રાકથન ॥ प्रातःस्मरणीय पूज्यपाद् श्रीमदू विजयनेमिसूरीश्वर सद्गुरुभ्यो नमो नमः ।।
આજથી ચાર વર્ષ પૂર્વે અર્થાત શ્રી વીર નિવણ સંવત ૨૪૭૦ અને વિક્રમ સંવત ૨૦૦૦ વર્ષ પૂરાં થતાં હોવાથી તે નિમિત્તે (સમ્રાટ વિક્રમાદિત્યના બીજા સંવત્સરના સહસ્ત્રાબ્દિની પૂર્ણાહુતિ અને ત્રીજી સહસ્ત્રાબ્દિના પ્રારંભના સંધિકા) અખિલ ભારતવર્ષીય શ્રી જૈન વેતામ્બર મૂર્તિપૂજક મુનિ સંમેલન સંસ્થાપિત –“શ્રી જૈન ધર્મ સત્ય પ્રકાશક સમિતિ”ના તરફથી પ્રગટ થતા “શ્રી જૈન સત્ય પ્રકાશ' નામને માસિકને ક્રમાંક ૧૦૦ ને “વિક્રમ-વિશેષાંક રૂપે અનેક જેનાદિ એતિહાસિક વિગતેથી ભરપુર દળદાર વિશેષાંક તૈયાર કરી બહાર પાડવા નિર્ણય કરાયેલ અને તે મુજબ સમિતિ તરફથી પૂજ્ય મુનિવરોને તથા અન્ય લેખકેને પત્રિકા દ્વારા લેખ લખી મેલાવવા આમંત્રણ કરેલ તદનુસાર મેં પણ આ લેખ તૈયાર કરેલ.
તે સમયે હે મહુવા બંદરે પરમપૂજ્ય, પરમપકારી, પરમકૃપાળુ, અતઃ સ્મરણીય શાસનસમ્રાટ આચાર્યશિરોમણિ પૂજ્યપાદું ગુરૂ ભગવંત શ્રીમદ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં ચાતુર્માસ દન ચાલુ પુસકેપ ૨૨, પેજને “અવનિપતિ મહારાજા વિકમાદિત્ય” એ હેડીંગવાળો આ લેખ તૈયાર કરી સમિતિને મોકલાવેલ હતું. પરંતુ સમિતિની સગવડતા–અનુસાર (તે વખતે લખેલ) આ લેખમાંથી સંસ્કૃત શ્લેકે અને કેટલાક ભાગ મૂકી દઈને, તે વિકમ-વિશેષાંકનાં પુષ્ટ ૩૨૪ થી ૩૩૦ સુધીના ૭ પૂછોમાં માલવપતિ વિકમાહિત્ય' એ હેડીંગથી છપાયેલ હતો.
આ ઉપરાંત મૂળ લેખની બીજી નકલ મારી પાસે હતી, તે બે ચાર શ્રાવક બધુઓએ વાંચતાં તેમના તરફથી મને આ આખે લેખ લઘુ પુસ્તીકારૂપે બહાર પડાવી સમાજના ચરણે ધરવા આગ્રહ પૂર્વક પ્રેરણું કરી તેથી જ આ લેખ પુનઃ એક વખત અવલોકી
જવા વિચાર આવ્યું પણ “ગઈ કાલનો અનુભવ આજની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com