________________
ॐ श्रीमद् विजय नेमि-अमृत-सूरीश्वराभ्याम् नमोनमः શિશુ— —પાન ગ્રંથાવલીનું–પ્રથમ પાન
અવન્તિપતિ મહારાજા વિક્રમાદિત્ય
(જેમાં અવનિત નગરીનું ટુંકું વર્ણન, પરાકમશીરો મણિ મહારાજા વિક્રમાદિત્ય રાજગાદીએ બેસી, પિતાના સાહસ બળે તથા બુદ્ધિ કુશલતાથી અગ્નિવેતાલ રાક્ષસને વશ કરી સુંદર રીતે રાજ્યપૂરાને વહન કરી, તેમજ શાસનના મહાન પ્રભાવક પૂજ્યપાદાચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ દ્વારા શ્રી અવન્તિ પાર્શ્વનાથ ભગવાનની ઉત્પત્તિ અને તેમને કહેલ મહાભ્ય, અને તેમના સદુપદેશથી પ્રતિમા પામીને શ્રી વિક્રમાદિત્ય મહારાજાને સૂરીશ્વરજીએ સાધર્મ સન્મુખ કર્યો. “સર્વજ્ઞપુત્ર બિરુદની સાર્થકતા કરી બતાવી, અને કારપુરમાં બંધાવેલ જિનાલયને વૃત્તાન્ત વિગેરે જાણવા હાયક બે ચાર પ્રસંગો અને શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિ ઘણા આચાર્ય ભગવત અને ચતુર્વિધ સંધને સાથે લઈ, મહારાજા વિક્રમાદિત્યે અપૂર્વ ઉત્સાહથી શ્રી જૈન શાસનની પ્રભાવના કરવાપૂર્વક અત્યંત પ્રભાવશાળી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢી કરેલી તીર્થભક્તિ આદિ રોચક હકિત આવેલ છે.
આ જીવનરેખા અધ્યાત્મકલ્પમ અને સંતિકર સ્તોત્ર આદિના પ્રણેતા “કૃષ્ણ સરસ્વતી’ બિરુદ ધારક પ. પૂ. આ. શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય શ્રી પં. શુભશીલ ગણિ મહારાજે ખંભાત-સ્થંભનતીર્થમાં વીર સંવત ૧૯૬૦ (વિક્રમ સં. ૧૪૯૦)ના મહા સુદી ૧૪ ના રવિવારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com