________________
DOC
o
॥ श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ॥ ॥ पू. आचार्यदेव आनन्दसागरसूरीश्वराय नमः ॥ શ્રી મુંબઈ કેટના જેન સંધની વિનંતિથી આત્માની ઉન્નતિના ઉપાયો
એ વિષય ઉપર અપાયેલ જાહેર વ્યાખ્યા
* વ્યાખ્યાતા શ્રી શૈલાના નરેશ પ્રતિબંધક, શ્રી વર્ધમાન જૈન આગમમંદિર સંસ્થાપક, આગમદિવાકર પણ આ ધારક આચાર્યદેવેશ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મેના વિદ્વાન પ્રશિષ્યરત્ન શાસન સંરક્ષક પૂજ્ય મુનિવર્ય શ્રી હંસસાગરજી મહારાજ
—— दान शोल तपो भाव, मेदाद्धर्म चतुर्विधम् ।
मन्ये युगपदाऽऽख्यातुं, चतुर्वक्त्रोऽभवद्भवान् ।। પરમ ઉપકારી શાસ્ત્રકાર મહારાન કલિકાલ સર્વજ્ઞ પૂજ્ય આચાર્ય
ગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યાત્મવંદને “આત્માની ઉન્નતિના ઉપાય’ બતાવતાં ફરમાવે છે કે – શબ્દાર્થ –દાન, શીલ, ૦૫ અને ભાવ એ ચાર ભેટવાળા ચવિધ
ધમને એક સાથે કહી દેવાને ભગવંત ચાર મુખવાળા થયા, એમ હું માનું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com