________________
મામાની ઉન્નતિના ઉપાયો
-
-
પ્રશ્ન:–બાવા જેવા જેઓ મુનિને કહે તેની સામે કંઈ દિ
હા, કહી શકાય કે-“એ બાવા જેવા નથી. બાવાઓ માગવાની વૃત્તિવાળા હોય છે. મુનિઓ માગવામાં પાપ સમજે છે. મુનિઓને જીવવાનું સ્વપર ઉપકાર માટે હોય છે, માગી ખાવા હેતું નથી. બાવા તે કહી દે, “શેરભર આટા, પાવર તૂપ, આધાશેર ગુડ, ધર દે ઈધર!” અને ન આપે તે પૈસા માટે પણ ત્રાગું કરે! જયારે મુનિ વહેરવા આવે, કોઈ કહે-મહારાજ ! અત્યારમાં? હજુ તો છોકરાં સૂતાં છે! મુનિ કહે, “ધર્મલાભ !' મનમાં સમજે કે બિચારે દારિદ્ધી છે. પોતાના શ્રાવકની આવી દશા માટે મુનિને દુઃખ થાય. મુનિ, ન મળ્યાને ખેદ ન કરે પણ ગૃહરથને લાભ ન મળે તેને અંગે દુઃખ ધરે. મુનિ અને બાવામાં આ ફરક છે. વાછો ટિ વંતિ! માટે જ પ્રભાવના!
અતીર્થકેવલીને જનસમૂહ ઉપર પ્રભાવ ન પડે. શ્રી જિનેશ્વર દેવને પ્રભાવ પડે. તીર્થ કરના કાળ જેવું બીજે કાળે છાનું પુણ્ય ન હોય. તીર્થકર દેવા મહાન પુણ્યાનુબંધી પુણ્યવંત હેય છે. તેઓ અનુપમ અતિશયોવાળા હોય છે. રાત્રે ાિં પરંપતિ! બાલક આચારને જૂએ છે. લેક કુતુહળ તરફ વળે છે. આથી તે ઈદ્ધ મહારાજ એક હજાર યોજન ઊંચે ધ્વજ ઉભા કરે છે, કેજેથી લેક પ્રભુને જેવા ટોળે વળે! એ ધજાગરો જાડો કે હશે? તમે તે શ્રી જિનમૂર્તિને માનનારા છે ને? છતાં રાજના દર્શનમાં અને આંગીને દિવસે દર્શનમાં, ઉત્સાહમાં કેટલો ફરક હોય છે? કહે છે ને “આજ તે હીરોની આંગી છે, ચાલે દર્શન કરવા !' શું હીરાની આંગીથી ભગવાન ફરી ગયા છે ભગવાનને જેનારા જુદા, એની દૃષ્ટિ હીરામાં ન હોય પણ હીરાને જ જેવા ટેવાયેલાને તે ભગવાન એાળખાવવા આંગી જ સમર્થ છે. તાત્પર્ય કે-બાલજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com