________________
આત્માની ઉન્નતિના ઉપાય
નથી કરતા. મનુષ્યમાં વિવેક જોઈએ. નીતિકારોએ પણ કહ્યું છે. કે–સ્ત્રીને ભેગ કાળે તેમ જ ફળના હેતુએ છે. પણ ગાંડાઓ માનતા નથી. અને હેરાન પરેશાન થઈને કિંમતી જિંદગી અકાળે બરબાદ કરી નાખે છે. કાળના વિવેક વિના યથેચ્છ વિષયી બન્ય રહે એ માનવ છે કે દાનવ? આવાને માટે “દેવાનુપ્રિય 'ને બદલે બીજું જ કાંઈ કહેવું પડે, એ આકરું કહેવાય ? બહુ આકરું કહેવાય ?
સભામાંથી - દેવાનુપ્રિય” આદિ સંબોધનોથી જ હિતશિક્ષાની અસર થાય ને?
પણ તે યોગ્યને ને ? તો પછી સારણ, વારણ, ચાયણ, પડિયાને અધિકાર છઘસ્થને કેમ સે? દેરા પણ મારે ને? વહુ ઘરે આવે પછી સાસુ કાંઈ કહે જ નહિ? મેડી ઉઠે તો ય
ભલે–ભલે ” કરે? કે જરા આદેશ કરી વહેલાં ઉઠવાનું કહે ? પહેલાં તો વરની મૂકી કન્યા જતી, હવે તે કન્યાના મૂક્યા વર જાય છે ! વરની કેટલી કિમત રહી છે? વિચારે. આવા આ સદીના “નાના હોય તે જુદી વાત છે પરંતુ મોઢે મૂછવાળા થયા છતાં કેટલાક અયોગ્ય બની ગયેલા આત્માઓ માટે પણ
દેવાનુપ્રિય' આદિ મીઠા શબ્દો જ સુધારવા બસ લાગે છે? પ્રસન્ન થનારાએ સ્વને પણ ઉદાર કરી શકતા નથી
શરીરની દવા કરનારા માટે પૈસા જોઈએ છે. આત્માના ઔષધ માટે પૈસા નથી જોઈતા. ત્યાં જોઈએ છે ભક્તિ. ભક્તિ પણ આત્મોન્નતિને જિજ્ઞાસુ જ કરે. આત્માને વૈઘ ભક્તિ ઇચ્છે નહિ. આ વૈદ્ય તો સદન્તર ઇચ્છા વગરના. આપે જ આપે! ઔષધ પણ અમેઘ આપે. સામે ભક્તિ કરે તે પણ ન થાય પ્રસન્ન કે ન આપે આશીર્વાદ. એમની ભક્તિ જ ફળે, એવા એ અપૂર્વ ! આપવાથી પ્રસન્ન થનારાઓ કોઈ પણ આત્માને ઉહાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com