________________
શ્રી અચલ ગચ્છશ્વર શ્રી મહેન્દ્રસિંહસૂરિ
વિરચીત શ્રી અષ્ટોત્તરી તીર્થમાળા.
(સાથે) શ્રી વિધિ પક્ષગચ્છીય અણગારશ્ય સાથોનિ વિધિ સહિતાનિ પંચપ્રતિક્રમણ સૂત્રાણિ ચતુર્વિધસંધને ભણવા વાંચવાને અર્થે વિધિપક્ષ સમાચારી અનુસાર તયાર કરનાર મુનિ મહારાજ શ્રી ગૌતમ સાગરજીની આજ્ઞાથી છપાવી પ્રસિદ્ધ કરતા શેઠ લાલજી પુનશી કે ભાતબજાર, મુંબઈ આ મેટા પુસ્તકમાં પ૫ માં પાનાથી શરૂ થતી શ્રી અચલગરછેશ્વર શ્રી મહેન્દ્રસિંહ સુરિ વિરચિત શ્રી અષ્ટોત્તરી તીર્થમાલા અર્થ સહિત છપાવી છે. તે પુસ્તક કદમાં મેટું છે તેમાંથી ફક્ત અષ્ટોત્તરી તીર્થમાલાં અર્થ સહિત અક્ષરશઃ કાંઈપણ ફેરફાર કર્યા વિના નાની પુસ્તિકારૂપ કરવાના ઈરાદાથી આ સુપ્રયત્ન કરવામાં આવે છે, આ નાનું પુસ્તક એક જ તીર્થમાલાના અર્થ પૂર્વક થાય તે નાના નાના બાલકે તથા બાલિકાઓ તેમજ મેટી ઉંમરના પણ સુશ્રાવક શ્રાવિકાઓ અથ વાંચી લાભ લઈ શકે. આ મેટા પુસ્તકમાં તીર્થમાલાની અનુક્રમણિકા નથી તે તેની અનુક્રમણિકા એક સુવિહિત મુનિએ તૈયાર કરી છે. તેની અનુક્રમણિકા આ પ્રમાણે–
આ તીર્થમાળાની માગધિ ગાથાઓ એકસે અગીઆર (૧૧૧) છે તેમાંથી પ્રથમ ગાથાથી માંડીને અગીઆર ગાથા સુધી સામાન્ય રીતે જિનેશ્વર પ્રભુની સ્તુતિ વર્ણવી છે તેમજ બારમી તેરમી ચોદમી અને પંદર સુધીની ગાથામાં ભૂતકાળની ચોવિસી વર્ણવી છે. તથા સોળમી સત્તરમી અને અઢારમી
એમ ત્રણ ગાથામાં વર્તમાન વિસિ તેમ ઓગણીસ, વીસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com