________________
તિર્થંકર તે સર્વને ભાવ થકી નમીએ છીએ. ૧૦૮ સુરથમક્ય વા. ભુવણુતિગે સાસયં ચ જ તિર્થો છે તે સયલ મિહઠિઓવહુ, મણવયણ તણુહિં પણમામિ ૧૦૯ શદાર્થ:
ત્રણ ભુવનને વિષે દેવતાઓએ કરેલું અથવા મનુષ્યનું કરેલું વળી જે શાશ્વત એવું તીર્થ છે, તે સકલ તીર્થને મન, અને કાયાયે કરી અહિંજ રહો એવો પણ હું પ્રણામ કરું છું ૧૦૦ જવૅ જિણાણું જમે, દિકખા નાણું નિશીહિઆ આસી છે જાય ચ સમોસરણું, નાઓ ભૂમિઆ વંદામિ ૨૧ શદા:
જે ભૂમિને વિએ સર્વ જિનનો જન્મ થયો હોય, દીક્ષા લીધી હોય કેવલજ્ઞાન ઉપર્યું હોય, નીર્વાણ થયું હોય તથા જે શ્રી જિનોનું સમવરણ થયું હોય તે સર્વ ભૂમિને હું નમન કરું છું. ૧૧ના એવમસાસય સાસપ, પડિમા શુણિયા જિણિંદચંદાણું છે સિરિહિંદભવણુંદ ચંદમુણિચંદદુઆ મહિયા ૧૧૧ શદાર્થ:
એ પ્રકારે નિંદ્રચંદ્રની શાશ્વતી અને અશાશ્વત એવી પ્રતિમાઓ તે મેં સ્તવી. તે પ્રતિમા કેવી છે ? સુશોભિત એવા મહેંદ્ર જે વૈમાનિક અને ભદ્ર તે પાતાલવાસી દેવો તથા દેવેંદ્ર તેણે તથા ચંદ્ર અને મુનિ તેણે સ્તવ્યો છે. મહિમા જેને એવી છે. અહિં કવીએ વલી પિતાનું મહેંદ્રસિંહસૂરિ એવું નામ પણ આ ગાળામાં સૂચન કર્યું છે. ૧૧૧
સ મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com