________________
*
(૩) વ્યાજમાંથી વધેલા બાકીના રૂપિયામાંથી એક
સ્વસ્થ લલ્લુભાઇ દલપતરામ કવેશ્વર સ્મારક ગ્રંથમાળા” કાઢવી. તે ગ્રંથ લોકાપયેગી વિષયા ઉપર ઇનામ આપી લખાવી છપાવવા તે આ ચેાજનાની સખાવત બાબત તેમાં ચગ્ય લખાણ કરવું. તેમજ સ્વર્ગસ્થની છબી પણ મૂકવી. તેના બ્લેકનું ખર્ચ ફંડના વ્યાજમાંથી કરવું, પુસ્તકા સ્વત’ત્ર રીલે કે અનુવાદરૂપે પણ કરાવવાં.
તદનુસાર સદરહુ કુંડમાંથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
અશેાકચરિત રા. ભરતરામ ભાનુસુખરામ મહેતા ૦-૧૨-૦
ગુ. વ. સેસાઈટી,
અમદાવાદ.
તા. ૨૬-૯-૧૯૨૭
}
આસિવ સેક્રેટરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com