________________
૨૯૮
અને ખુહલર સાહેબે “ચિંગટર(પાન)ને હાડકાં વગરની માછલી તરીકે ઓળખાવેલી છે. બાગ-ઈને શબ્દશઃ અર્થ “સંકેચાઈ શકે તેવી માછલી થાય છે અને તેથી તેને અર્થ “
ફાર માછલી” કરવામાં આવેલ છે. “પદ (સંસ્કૃત ભાષાના “માશબ્દનો અર્થ સનાત સાહેબે “કાચબ” કરેલ છે. “રય (સંસ્કૃત ભાષાના “ફાર્ય) શબ્દનો અર્થ “સાહુડી” થાય છે. જનતાને શબ્દશઃ અર્થ “ઝાડનાં પાનડાંમાં રહેતું સસલાના જેવું પ્રાણી” થાય છે, અને બુહલર સાહેબે તેને “મારી, ધોળા પેટવાળી, રાતી ખિસકેલી” તરીકે ઓળખાવી છે. એવી જાતની ખિસકેલીઓ પશ્ચિમઘાટનાં જંગલોમાં જોવામાં આવે છે, અને તેમની ચામડી સસલાની ચામડીના જેવી હોય છે. સિમ (
બ્રિજ) શબ્દનો અર્થ “બારશિંગા” (હરણ) થાય છે. “હા શબ્દનો અર્થ “સાંઢ – મુકાએલ અને તેથી મારી નાખી ન શકાય એ સાંઢ –થાય છે. સેના સાહેબે પિંડ' શબ્દને સબંધ “માલ”માંના હિંદુની સાથે જોડે છે. એ પ્રાણુઓ સાધુઓના અનાજને ખાઈ જાય છે, એમ કહેવાય છે. બુદ્ધષ કહે છે તેમ, “બિલાડીઓ, ઊંદરે, પાટલા અને નેળિયા” એવાં પ્રાણીઓ છે. આ અર્થ બરાબર બંધ બેસે છે; કારણ કે, આ પ્રાણીઓ ખાવાનાં કામે વપરાતાં નથી તેમ તેમને બીજે કાંઈ ઉપયોગ પણું થતું નથી. તેઓ ઘરમાંના અનાજને નુકસાન કરે તેટલા જ કારણે તેમને કોઈ મારી નાખવા ન જોઈએ. ભારત' (પાલિભાષાના પ્રચાર અથવા પુરત) શબ્દને અર્થ ડે' થાય , એમ બ્યુલર સાહેબે કહ્યું છે. જુઓ પૃ. ૧૬૨ અને આગળ.
૪. દિન’ શબ્દ ખરું જોતાં નિ ' છે, અને “પષણથી વિરુદ્ધ અર્થમાં તે વપરાય છે. દેખીતી રીતે અહીં અશક જે પ્રાણીઓનાં ચામડું, વાળ, પીંછાં વગેરે જરૂરનાં ન હોય તે બધાં પ્રાણીઓને તેમ જ જે ખવાતાં ન હોય તેમને વધ કરવાની બંધી કરવા માગે છે.” જુઓ ૫. ૧૩૭ અને આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com