________________
૨૬૩
૪ શબ્દ ખરી રીતે સ્કિા’ શબ્દ હોય તેવી રીતે તેનાં રૂપ અપાયો છે. આ દાખલો બહુ સ્પષ્ટ છે; પણું તેમ છતાં તે એક જ દાખલામાં નરજાતિના “અકારાંત શબ્દનાં રૂપો નારિજાતિના “આકારાંત શબ્દનાં રૂપોના જેવાં કરવામાં આવેલાં છે. તે જ પ્રમાણે આ ચેથા મુખ્ય સ્તંભલેખમાં પણ નારિજાતિના “આકારાંત શબ્દનાં રૂપો નાન્યતરજાતિના “અકારાંત શબ્દોનાં રૂપના જેવાં કર્યા છે તે આપણે કેમ ન સ્વીકારી લઈએ? વળી, આ સ્તંભલેખની બધી નકામાં “કનિ' શબ્દને “પુજિરાતિ' શબ્દથી છૂટે પાડેલે છે; પણ નિદાન એક નકલમાં તે તેને રિજિયતિ' શબ્દની સાથે જોડેલો છે. આ હકીક્ત એમ બતાવી આપે છે કે, “ઇનાનિ' શબ્દને સંબંધ વિશેષણ તરીકે ઉર્જિનિ ' શબ્દની સાથે નથી, પણ
દિક્ષિત્તિ' શબ્દની સાથે કમ તરીકે તેનો સંબંધ છે. આપણે સેના સાહેબની પદ્ધતિ સ્વીકારીએ તે તેને અર્થ પણ સ્પષ્ટ છે. ઉપલા વર્ગના અમલદાર ગણુતા રજુકે અશોકનું કહ્યું કરે તે પછી નીચલા વર્ગના અમલદારે(પુરક્ષાઃ)એ તેમ કરવું જ જોઈએ. પરંતુ મ્યુલર સાહેબ આપણને એમ સમજાવવા માગે છે કે પુરુષ નીચલા વર્ગના અમલદારે હતા તે છતાં પણ રજુએ તેમના દાખલાનું અનુકરણ કરવું જોઈએ.
સેના સાહેબ “વપતિ’ શબ્દને “ધતિ” શબ્દ ગણે છે, અને તેને વિકસિં ( સંભાળ લે છે)ની માફક “જ્ઞાતિ' શબ્દનું બદલાએલું રૂપ તેઓ માને છે. ગ્રીઅર્સન સાહેબ છત્તીસગઢી બોલીમાં વપરાતા વા' (ઉન્નત થવું) ધાતુની ઉપરથી તેને વ્યુત્પન થએલો ગણે છે, અને સંસ્કૃત ભાષાના વર્ણ' (જવું) ધાતુને મૂળ ધાતુ તેઓ ગણે છે. (જ. પા. ટે. સે. ૧૮૯૧-૮૯૭, પૃ. ૨૮ અને આગળ). કર્ન સાહેબે
g” ક્રિયાપદની સમજુતી હિંદીભાષાને “રાજા” ક્ષિાપદથી આપી છે. ખુહૂલર સાહેબે આ અભિપ્રાય માન્ય રાખ્યા છે અને વધારામાં તેમણે કહ્યું છે કે, હિંદુસ્તાનની બધી દેશી ભાષાઓમાં “વાદશબ્દ જોવામાં આવે છે તેથી કરીને તે આર્યભાષાના જૂના શબ્દસંગ્રહમાંને શબ્દ હોવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com