________________
૨૧ કે, (આત્મિક) વિનાશને – અટકાવવાના હેતુથી તેઓ પરલેકને લગતાં દાન આપશે અને ઉપવાસ કરશે; છે કારણ કે, મારી ઈચ્છા એવી છે કે, બંધનના સમયમાં પણ તેઓ પરલોકના સુખને મેળવવાનો પ્રયત્ન કરે, અને તેમાં વિવિધ પ્રકારનાં ધર્માચરણ, આત્મસંયમ અને દાનશીલતા વધવા પામે.
ટીકા ૧. “શાયત’ શબ્દ સાતમા મુખ્ય સ્તંભલેખની પહેલી લીટીમાં તેમ જ ધવલીના અને ચાવગઢના દાદા શિલાલેખે પૈકીના પહેલા લેખની ચેથી લીટીમાં પણું જોવામાં આવે છે. “શાથત્તની અને “બાપુના વચ્ચે લોકે જે ગેટાળે કરે છે તેને આ દાખલ છે, એમ સેનાત સાહેબે કહ્યું છે તે ખરું લાગે છે.
૨. “પિન્સ' નામની અને એવાં બીજાં નામની દેખાદેખી કરીને “સતપતિ' (=ાત્મપત્ય) નામ યોજવામાં આવેલું છે.
ખૂહલર સાહેબે “સમિહાર' શબ્દનો અર્થ “સન્માન” અથવા “પારિતોષિક કર્યો છે. તેમણે બતાવ્યું છે કે, “ જાતક, પુ. ૫, પૃ. ૫૮, . ૧૪૩”માં અને “પૃ. ૫૯, લીટી ૨૮ “માં જોવામાં આવતા એ શબ્દનો અર્થ ભાગ્યકારે "પૂજા’ કર્યો છે. પણ સેના સાહેબે બતાવ્યું છે તેમ, આ સ્તંભલેખમાં પાછળથી એક બાજુએ “મિલ્લાદ્ધ' તથા “હિંદ' શબ્દ અને બીજી બાજુએ વિ૪િ -રમતા' અને ૮-રમતા” શબ્દ વપરાયા છે તેથી તે શબ્દનું મળતાપણું સ્પષ્ટતાથી સાબીત થાય છે. આથી “મિત્ત’ શબ્દને અને “ચવ ' શબ્દનો અર્થ એક જ હોવો જોઈએ. વળી, અહીં “ શબ્દની સાથેસાથે જ તેના વિરોધમાં થયદા' શબ્દ વપરાય છે તેથી “ચાર' શબ્દનો અર્થ માત્ર અમુક ન હોઈ શકે, પણ
મુકદ્દમાની ન્યાયપૂર્વક તપાસ હઈ શકે. વ્યવહારની અને દંડની બાબતમાં રજુને સ્વતંત્ર કરવામાં આવેલા, એમ કહીને અશે શું કહેવા માગે છેઃ
એ પ્રથમ આપણે કહી ગયા છીએ. જુઓ પૃ. ૬૬-૬૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com