________________
૭૮
વૈધવ્ય જીવન.
~~
~
માનપૂર્વક શસી નહિ રહેવાનું રહ્યું નથી કે
બાળલગ્ન જ્યારે ઘટશે ત્યારે વિધવાઓની સંખ્યા પણ ઘટી જશે. મુખ્યત્વે અહિં જે વિચાર કરવાનું છે તે એ છે કે, વૈધવ્ય જીવન પ્રાપ્ત થાય તે તેનાં દુઃખને દુઃખરૂપ માની હિંમત નહિ હારી જતાં પુરૂષોચિત મરદાનગી ધારણ કરવાની જરૂર છે. વૈધવ્યજીવન ભારરૂપ છે અને કંઈપણ ઉપગનું રહ્યું નથી એમ ગણુ કેવળ લમણે હાથ દઈ બેસી નહિ રહેતાં પ્રામાણિક ધંધાએદ્વારા પણ સ્વમાનપૂર્વક પિતાનાં જીવન નિર્વાહ કરવાથી આ જીવનને સફળ બનાવ્યું ગણું શકાય તેમ છે. ફટાણાં ગાવાં.
હેનો, સ્ત્રીજીવનને અગ્યારમે પ્રશ્ન છે તે ફટાણું ગાવાં સંબંધે છે. લગ્નપ્રસંગે ઉભય પક્ષની સ્ત્રીઓ પરસ્પરને ઉતરતી પંક્તિમાં મૂકવા અગ્ય ગીત ગાઓ છે, તેવાં નિર્માલ્ય ગીતે ગાવાનું હવે તો તમારે બંધ જ કરવું જોઈએ. લગ્નાદિક પ્રસંગે ગીતે ગાઓ એ બેશક જરૂરનું છે. ખાસ કરીને તમારામાં કંઠ માધુર્ય વિશેષ હેઈને તમે ગાઓ એજ ઉચિત છે, તેથી તે કેવી ગાવામાં આવે તે ઉભય પક્ષના પ્રીતિ, વિનેદ અને આનંદમાં વધારે કરનારાં થાય તેને વિચાર કરીને જ ગાવામાં આવશે તે તે ગાવાને વાસ્તવિક ઉદ્દેશ જરૂર સફળ થશે.
સ્વસંરક્ષણ
બહેને, સ્ત્રી જીવનને બારમે પ્રશ્ન છે તે “સ્વસંરક્ષણ”નો છે, એટલે કે, પ્રસંગે તમારું રક્ષણ તમારે પોતે જ કરવાનું છે. ધારો કે તમે શૃંગારસજિજત થઈને કઈ ઠેકાણે જાએ છે, એ તકને ધ્યાનમાં લઈ કઈ નીચ મનુષ્ય તમારી ઉપર હુમલે કરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com