SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ .'હe . * : વધુ : S . : જE * S * વર્તમાન સ્ત્રી જીવન. મંગલાચરણ, शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहाम्। हस्ते स्फाटिकमालिकां निदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरी भगवतीं बुद्धिप्रदां शारदाम् ॥ .. પ્રમુખશ્રી અને સન્નારીએ, પ્રસ્તાવ, મારે આપની સમક્ષ જે વિષય ઉપર બોલવાનું છે, તે વિષય “વર્તમાન સ્ત્રી જીવનના વિકટ પ્રશ્નો” સંબંધી છે. આ વિષયને આપણે તુરતમાં તે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ, ત્યારે તેને ત્રીજો ભાગ તે લગભગ અધ્યાહાર તરીકે રહેશે. પ્રસ્તુત વિષયના બે ભાગ છે યાને પૂર્વાધ અને ઉત્તરાર્ધ પૂર્વાર્ધ “હાલનું સજીવન” એ છે, પૂર્વાધમાં મુખ્યત્વે હાલનું જીવન કેવું છે તેના ગુણ-દેષ કયા છે, તેને લગતા- મુંબઇની સિગા ભાણ સાંગરા નસભાના હૈયામ તા. ન૮ ને શનિવારે આપેલું ભાષણ : : : - ક .* . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034750
Book TitleArya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherChandanben Maganlal
Publication Year1929
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy