SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમયા ધરિત્રી. પણ કદાચિત્ તમારી ઉપર અત્યાચાર થાય તે તે ખમી લેવા જેવી ક્ષમા વૃત્તિ-નિર્બળતા બતાવવાની તમારે લગારે જરૂર નથી. યાદ રાખજો કે તમે મનુષ્ય છે, પશુ નથી, મનુષ્ય હેઈને આવી નિર્બળતા બતાવશે તે જરૂર તેઓ તેને લાભ લેવા ચૂકશે નહિ. આમ હોવાથી આ ક્ષમા ગુણનું રહસ્ય પૂરેપૂરું સમજવાની જરૂર છે. જો કે આજે આ ક્ષમાવૃત્તિ એ નબળાઈનું ચિન્હ ગણાય છે, કારણ એ છે કે ક્ષમા જેવું ઉત્તમ પ્રતિનું હથિઆર અયોગ્ય જનાજ હાથમાં આવેલું છે. ખરી રીતે ક્ષમા એ સબળ જનું ભૂષણ છે તેથી તેને ઉપયોગ યથાપ્રસંગે જ કરવાને હોય છે. સમાપ્ત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034750
Book TitleArya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherChandanben Maganlal
Publication Year1929
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy