________________
આર્ય સ્ત્રીઓના ધર્મો.
૫૯ તમારૂં શયનગૃહ બને તેટલું સ્વચછ રાખો, તેમાંનાં સર્વ સાહિત્ય ઉત્તમ પ્રકારે યથાસ્થાને બરાબર ગોઠવે. શયનગૃહ, એટલે તેમાં શયનજકરવું એ તેને સંકુચિત અર્થ ન કરતાં તેમાં વિનદાત્મક નવલકથાનાં ઉત્તમ પુસ્તકને સંગ્રહ પણ રાખી શયનગૃહમાં રાત્રીના પ્રથમ ભાગમાં તેવા પુસ્તકનું વાચન કરીને પણ વિનેદમાં વધારો કરી શકાય.
ઉપર પ્રમાણે તમારૂં નમુનેદાર શયનગૃહ બનાવી તેમાંથી પણ જીવનને વાસ્તવિક આનંદ મેળવી શકાય તેમ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com