________________
करणेषु दासी.
જેમ એક રાજ્યમાં હોય છે તેમ, ગૃહરાજ્યમાં પણ કાર્યની સિદ્ધિ માટે અનેક કારણે–સાધન હોય છે. આ સાધનને યેગ્ય ઉપયોગ કરવાનાં કાર્યમાં ગૃહરાજ્ઞી એક સ્વંયસેવિકાના દરજજા ઉપર મૂકાય છે. સ્વયંસેવિકાના સેવાભાવનું માપ જેમ કાઢી શકાય નહિ તેમ, ગૃહરાજ્યનાં સાધનેને ગ્ય ઉપયોગ કરવામાં તે એટલી બધી પરોવાયેલી રહે છે કે તેનું માપ કાઢવું પણ કઠણ થઈ પડે.
જેમ એક રાજ્યમાં સર્વ વસ્તુઓ પિતાપિતાનાં સ્થાનકે ગોઠવવામાં આવેલી હેઈને જ શોભા આપે છે, તેમજ ગૃહરાજ્યમાંની સર્વ વસતુઓ ઉચિત સ્થાનકે ગોઠવવામાં અને તેમ કરીને ગૃહરાજ્યની શોભા અને ઉપગિતામાં વધારે કરવાનું કામ એક ઉદ્યોગપરાયણ સ્વયંસેવિકા જે સુંદર રીતે બજાવે છે તે રીતે જ એક ગૃહરાજ્ઞી પણ સ્વયંસેવિકા બનીને બજાવતી હોય છે.
ગૃહરાજ્ય ચલાવવામાં મુખ્યત્વે જે સાધન–નાણાની જરૂર પડે છે, તે મેળવવાને તેમજ તે દ્વારા ગૃહરાજ્યનાં ઉપયોગી સાધનો વસાવવામાં જેમ એક પુરૂષને હિસે રહેલ છે, તેમ
આ સાધનને યથાસ્થાને ઉપયોગ કરીને તેને સાર્થક બનાવવાને હિસે એક ગૃહરાણી ઉપર પણ શા છે. આ પ્રકરણમાં “દાસી’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com