________________
આર્યસ્ત્રીઓના ધર્મો.
૩૩
ચોગ્ય કસરત.
કમારિકાએ ખાસ લક્ષમાં રાખવા જેવી એક બાબત એ છે કે તેણે હંમેશ છેડી પણ યોગ્ય કસરત કરવી, તેમ કર
વાથી શરીરના સર્વ અવયે સુદઢ અને બળવાન બને છે. ૨. “કસરત તે છેકરાઓ માટે જ હોય છે, કુમારિકાઓ માટે
હેતી નથી” એમ કંઈ નથી, છેકરાંઓ જેમ શરીર ધારણ કરે છે, તેમ કુમારિકાએ પણ તે ધારણ કરતી હોવાથી
તેના લાલે બન્ને માટે સમાન જ છે. ૩. તમને અનુકૂળ આવે તેવી કસરત જે શાળામાં શીખ
વવામાં આવી હોય તે તે કરવી હિતકારક છે, કદાચ તમે શીખ્યા ન હે તે માઈલ કે અર્ધો માઈલ ફરવા-હરવા રૂપ કસરત તે અવશ્ય કરશે, કુમારિકાએ ફરવા-હરવામાં
એકાંત નજ લે હિતાવહ છે. ૪. તમે શેરીમાં કે ઘરમાં કોઈ પ્રકારની નિર્દોષ રમત રમતાં
હો તેમાં કસરતથી થતા કેટલાક લાભ સમાયેલા છે
એ વાત તમારે ભૂલવી જોઈતી નથી. ૫ છેવટે તમે જે ગૃહકાર્ય કરતાં હે યા તે કરવામાં તમારાં
મા–હેનને મદદગાર થતાં હે તો તેમાં પણ કસરત સમાયેલી છે, પાણી ભરવામાં, હળવામાં, ખાંડવામાં, ગરબા ગાવામાં કે વમલિરમાં જવા આવવામાં પણ કેસરત જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com