________________
A
છે
MINIfies
પર તેમજ
•
આર્ય સીઓના ધર્મો.
કુમારિકા ધર્મ.
શરીરશુદ્ધિ. કુમારિકાએ પિતાનાં શરીરનાં સર્વ અવયે સ્વચ્છ અને સુઘડ રાખવા જોઈએ, આંખ હંમેશ સાફ રાખવી જોઇએ, પિતાનું માથું પોતે જ એળવું કે બીજા પાસે ઓળાવવું. ૨. નાક સાફ રાખવું જોઈએ, કાનમાં સંખ્યાબંપવાળીઓ પહે
રાય છે એ શોભતું નથી અને આરોગ્યને ધક્કો પહોંચાડે છે. ૩. કામ કરી રહ્યા પછી જે પોતાના હાથ મેલા થયા હોય તે
તે સ્વચ્છ પાણીથી ધોઈ નાંખવા જોઈએ, પગ પણ કાદવ
વાળા કે ધૂળવાળા થયા હોય તે સાફ કરવા જોઈએ. ૪. દિવસમાં એકવાર કે બેવાર ઠંડા કે સહી શકાય તેવા ગરમ પાશીથી હંમેશસ્નાન કરવું જોઈએ, તેથી શરીરની ચામ સ્વછ રહે છે, અને નવીન ઉત્સાહતેમજ ર્તિ આવેલાં જણાય છે.
વાત હંમેશાં સમરણમાં રાખજો કે, શરીર એ આત્માનું મંદિર છે તેમાં માત્મારૂપી દેવ વાસ કરે છે માટે તેને પવિત્ર રાખો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com