________________
વા. મે. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રાયે.
મિલેાનાં પાકળ કેમ સુધરે, મહાત્માને સર્વ પ્રજા જોગ ઢંઢેરા, ડયુક આક્ કાનાટ મહાત્માની મૈત્રી માગે છે, દવા વગરનું નૂતન આરાગ્યભવન, શક્તિશાસ્ત્રના અમેાધસૂત્રેા, તમામ ધર્માને જગાડનાર નૂતનધર્મ, જ્ઞાતિ અને શિક્ષણના પ્રશ્નના ઉકેલ અને દુનિયાનું ભવિષ્ય વગેરે બાબતે ગાંધીયુગની શરૂઆત પહેલાં લખાયલી આ કથામાં જોશો. આ પુસ્તકમાં આપેલું દુનિયાનું ભવિષ્ય આજે તદૃન ખરૂં પડતું જોવામાં આવે છે. પહેલી આવૃત્તિની માત્ર ૧૦૦ પ્રતા જ શીલીકમાં છે જે એક રૂપિયાની કિંમતથી મળી શકશે.
જૈન દીક્ષા
પ્રથમ આવૃત્તિ, સન ૧૯૨૯ : મૂલ્ય-પાકું પૂંઠું એ રૂપિયા દીક્ષા શું ચીજ છે, શા માટે છે; સાધુનું સ્થાન જૈન શાસનમાં કયાં છે, સાધુની સામાન્ય અને વિશેષ ફરજો શું છે, સાધુ સાચેા હાય તે। જગતને શું હિત છે; જૈન ધર્મ શું ચીજ છે, શા માટે છે, કાને માટે છે; જગતમાં જૈન ધર્મનું સ્થાન કયાં છે; જૈન ધર્મની આજે સ્થિતિ શું છે, જૈન સાધુની આજે સ્થિતિ શું છે, શ્રાવકવર્ગની આજે સ્થિતિ શું છે, જગતના ઉદ્દારમાં સાધુશ્રાવકનું સ્થાન શું છે; દ્દાર એટલે શું, મેક્ષ એટલે શું, આ જીંદગીમાં ઉદ્દાર કે મેાક્ષ કેમ થાય; જૈન બન્યા સિવાય દુનિયાના કોઈ મનુષ્યને નહિજ ચાલી શકે અને દરેક સાચા જૈનને ઉપર લખેલા પ્રશ્નોના જ્ઞાન વગર પણ નહીંજ ચાલે. એ જ્ઞાન થશે તેા દીક્ષાના તેમજ કાઈ જાતના ઝગડા થવા નહીં પામે. એ જ્ઞાન આપનારૂં એકનું એક પુસ્તક જૈન દીક્ષા હમણાંજ ખરીદો. અને એમાંને શબ્દેશબ્દ એકાંતમાં વાંચેા. આ પુસ્તકમાં યેાગશાસ્ત્રની છૂપી ચાવીઓ પહેલીવાર ખુલ્લી કરી છે, ઉપરાંત શાસ્ત્રોનું રહસ્ય અને તપ, વ્રત, ધ્યાનાદિના ઉપયાગ બતાવ્યા છે. જૈનશાસનની સત્તા આખી દુનિયા પર સ્થાપવાની કળા પણ એમાં જોશેા. માત્ર થાડી જ પ્રતા શીલીકમાં છે.
99
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
もと
t
www.umaragyanbhandar.com