________________
*પ્રગતિના પાદચિન્હ
હિન્દુસ્તાન' દૈનિક
કેટલાક વિહિક આદિ પત્રોમાં
અથવા watedઅનુભવના એહકારHRERS પ્રથમ આવૃત્તિ, સન ૧૯૩૩ઃ મૂલ્ય-પાકું પૂંઠે એક રૂપિયા
આ લેખમાળા “પ્રગતિ” પત્રમાં છપાયા પછી એટલી બધી લકાપ્રય થઈ પડી હતી કે થોડા જ વખતમાં “હિંદુસ્તાન' દૈનિક,
જેનજીવન' સાપ્તાહિક આદિ પત્રમાં હેનો ઉતારે થયા હતા. કેટલાક વિદ્વાન મિત્રોની માગણથી આ લેખમાળાને પુસ્તકરૂપે પ્રકટ કરવામાં આવી છે. આ પુસ્તકમાં લેખકે પોતે લખેલું પિતાનું આત્મવૃત્ત પણ આપવામાં આવ્યું છે. પ્રગતિની ખરી ગરજવાળા દરેક મનુષ્ય આ પુસ્તકનો અવસ્ય અભ્યાસ કરવો ઘટે છે.
= નસત્ય = પ્રથમ આવૃત્તિ ઃ મૂલ્ય-પાકું પૂંઠું અઢી રૂપિયા.
આ લેખમાળા જ્યારથી પ્રગટ થવા લાગી ત્યારથી ગુજરાતી શબ્દકોશમાં “નગ્નસત્ય” નામનો ન જ શબ્દ ઉમેરાયો છે અને પત્રકારે, લેખકે તેમજ જાહેરજનતા હેને છૂટથી ઉપયોગ કરે છે.
આ લેખમાળા માટે લેખકને આધુનિક ગુજરાતી લેખકોની કદર માટે યોજાયેલા શ્રી ગલીઆરા પ્રાઈઝીસનું પ્રથમ પંક્તિનું રૂપિયા એક હજારનું પ્રાઈઝ મળ્યું હતું.
આ પુસ્તકની પ્રસ્તાવનામાં મુંબઈ હાઈકોર્ટના રિટાયર્ડ જજ અને ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ દિ. બ. શ્રી કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી જણાવે છે કે –
રા. વાડીલાલે લખ્યું છે ને ચિંતવ્યું છે તેને સુધારી શકે યા તેની પર જઈ શકે એવી તે કઈ વિરલા જ વ્યકિત મm શકે.” વીર વિજય પ્રિન્ટિંગ પ્રેસમાં શા. મણિલાલ છગનલાલે છાપી.
સાગરની ખડકી રતનપળ–અમદાવાદ
શબ્દામ તેમજ અને એઝોસનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com