________________
આર્યધર્મ : લેખક, વા મા. શાહ તપ કરી તે હમારા જ હિત માટે—જરૂરીઆત તરીકે—કરા છે એમ સમજીને કરજો. ધર્માત્મા ગણાવાનેા માહ ન રાખશો. એમાં અભિમાન કરવા જેવું કાંઈ જ નથી. જેમ ખાવાની જરૂર પડી ત્યારે ખાધું એ કાંઇ કાર્યને માટે ખાધું નથી, તેમ અનિયમિત કે વધુ પડતું કે અનિષ્ટ ખાણું ખાવાની ભૂલ કરી તે ભૂલ સુધારવા ઉપવાસ કર્યા તે પણ પેાતાની જરૂરીગ્માત છે એમાં માન પામવા જેવું કાંઇ જ નથી.
Co
ઉપવાસથી અશક્તિ આવે એ વાત ખાટી છે. લેાકેા અગાઉથી એવું માની લે છે તેથી જ એમને નખળાઈ લાગે છે. ઉપવાસ કરીને તમામ કાર્ય કરતા રહેવું એઈએ. ઉપવાસના આગલે દિવસે અને ઉપવાસના પછીના દિવસે વધારે ખાનારા કે ધામધૂમ કરનાશ માત્ર બાળક છે—મૂર્ખ છે.
પેટ સાફ થયું લાગે, મગજ શાન્ત લાગે, જીભ સ્વચ્છ થયેલી લાગે, અને કુદરતી–નહિ કે ખાટી-ભૂખ લાગવા માંડે એટલા વખત સુધીના ઉપવાસ કરવા. મતલબ કે આગળથી ૫ કે ૧૦ કે ૨૦ ઉપવાસના નિયમ કરી લેવા એ ભૂલ છે.
જરૂર કરતાં વધુ ઉપવાસ કરવાથી શરીર અને મનની શક્તિઓના નાશ થાય છે.
કરવાથી જ
શારીરિક તપ માત્ર ઉપવાસ
એમ નથી. ખીજા પણ શારીરિક તા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
થાય
www.umaragyanbhandar.com