________________
: ૩૫ :
સત્યપ્રવાદ ને આત્મપ્રવાદન, કર્મપ્રવાદ પહૂર રે, પ્રત્યાખ્યાન વિદ્યા સુપ્રવાદન, કલ્યાણ નામ સનર . વીર૫ પ્રાણવાયા ક્રિયા સુવિશાલ, સુગુણ લેક બિંદુસાર રે, પ્રથમ કહ્યા ગણધર તેણે પૂરવ, નામ થયે સુખકાર રે. વિર૦ ૬ ગહન અર્થ ભાષા અતિ સંસ્કૃત, સમઝે અતિ મતિવંત રે, તેણે શ્રી સંઘે વિનવ્યા ગણધર, સુગમ પ્રકાશ સંત! રે. વિર૦ ૭ જગત દયાળ આચારજ બોલ્યા, અંગ ઈગ્યાર નિધાન રે, આચારાંગે આચાર મોક્ષને, દ્રવ્ય ભાવ સુપ્રધાન રે. વીર. ૮ સૂયગડગે તત્વને શોધક, ઠાણુંગે દસ ઠાણ રે, સમવાયોગે બેલ વિવિધ છે, આગમને મંડાણ રે. વીર૦ ૯ વિવાહપન્નતી નામ ભગવતી, અતિ ગંભીર ઉદાર રે, જ્ઞાતાધર્મકથા મુનિચર્યા, ઉપાસકદશા વિચાર છે. વિર૦૧૦ અંતગડદશા અનુત્તરાવવાઈ–દશા પ્રશ્નવ્યાકરણ રે, સૂત્ર વિપાક એ અંગ ઈગ્યારે, ગૂંચ્યા અર્થ સુવરણ રે. વીર૦૧૧ અદ્ધમાગધી ભાષા મનહર, સવી જનને હિતકાર રે, ગણધર વચન તે અંગ કહીએ, શેષ પયન્ના સાર રે. વર૦૧૨ એ જિન આગમ અતિ ઉપગારી, કેવલજ્ઞાન નિદાન રે, અભ્યાસ મુનિ આતમ હેતે, નિર્મલ સમતા થાન રે. વિર૦૧૩ શ્રત સઝાયે જિનપદ લહિયે, થાયે તત્વની શેધ રે, દેવચંદ્ર આણાયે સેવે, જેમ લહે શુદ્ધ પ્રબોધ રે. વર૦૧૪ ભગવતી સૂત્ર સક્ઝાય. (સાંભળજે મુનિ સંજમ રાગે-એ ઢબ) શ્રી સેહમ જબુને ભાષે, સાંભળ ભવિ પ્રાણી રે, ગૌતમ પૂછે વીર પ્રકાશ, મધુરી સુખકર વાણી રે. શ્રી. ૧ સૂત્ર ભગવતી પ્રશ્ન અનુપમ, સહસ છત્રીસ વખાણ્યા રે, દશ હજાર ઉદેશા મંડિત, શતક એક્તાલ પ્રમાણ્યા રે. શ્રી૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com